SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ પટ્ટાવલી-સસુરથય, ભા. ૧ બેલે કામેતિ સેઠિયા, ઉન્હાં પણ ઉપવાસ એહવા રાજા છે એહના, અન્ન ન લેવું દો માસ. થે૦ ચમક્યો અકબર સાંભળી, આયો ચાંપાદ પાસ; દેખે દુરબલ દેહને, પૂછે અકબર તા. બેલે ચાંપાદે માવડી, દેવ ગુરુ ધર્મ પસાય; રાજા બરિયા રે સાહિબા, સહુ તેહને સુપસાય. થે તે ગુરુ સહેર ગંધાર છે, સપરિવાર ચૌમાસ; નિસુણી અકબર રિઝીએ, હઓ મલવા ઉલ્લાસ. થે૯ અકબર ફરમાન મોલે, હીરજી ! વાંચીને જોય; વહેલા આ ગરછરાજ, વિલંબ ન કિજે રે કેય. થે. ૧૦ કાતી ચોમાસે ઊતરે, સૂરિ હીર નિગ્રંથ બહ પરિવારથી પાંગર્યા, આલિયા દિતિને પંથ. થે. ૧૧ દૂર દેસાંતર જાણીને, રાજનગર સુભ કામ; પટધર થાઓ છે પ્રેમનું, સેનસૂરિ વડ નામ. થે૧૨ પાલણપુરથી રે આગ, રહસતરા ગામ; ઠાકર આહે માચીએ, તેહને બે ગુણધામ. થે૧૩ ઇણી પરે પંથે રે ચાલતા, કરતા ભવિ ઉપગાર; આગરા નયર પધારીયા, વંદે બહુ નરનાર, થ૦ ૧૪ માલમ હુઈ પાતસાહને, હરખે ઉલ્લસિત અંગ; સંવત સોલ ગુણાલમેં (૧૯૩૯), જેઠ વદિ તેરસે રંગ. થ૦ ૧૫ પરીક્ષા જેવાને કારણે, ભૂમ ખણી તેહમાંહે; બિકરી ઘાલી રે જીવતી, ઉપર આસન થાય. થે. ૧૬ ગુરુને મલવા બાલવીયા, શ્રી ગુરુ ઉપયોગ આસન નહિ અમ કમને, માંહે સચિત્ત સંગ, થે. ૧૭ એ આસન તલે મોટક, તીન પચંદ્રિય હોય; અકબર મનમાંહે ચિંતવે, પૂરા સમજુ નહિ સોય. થે ચિંતવી ભૂયણું ઉઘાડીયું, બકરી જવાને કાજ; બાલક દેય ને માવડી, દીઠ ત્રણેને સાજ, થે. ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy