________________
પાવલી-સમુથ, ભા. ૧
શ્રી પલવ પ્રભુ પાસ જનમમરણ ક્ષય વારન,
શ્રી પલવ પ્રભુ પાસ સંકટ વે નિવારનો ધરશુરાજ પદ્માવતી અહનિસ પ્રભુ હાજર રહે;
દીપવિજય કવિરાજ બહાદર સકલ સંવ મંગલ કરે. ૧ | ઇતિ પાલણપુર ઉત્પત્તિ
દુહા શ્રી પાલણપુર નયરમેં, ઓસવાલ વડ જ્ઞાત કુરેસા નાથી ભલી, હીરસૂરિની માત. સંવત પરત્રાસિઈ (૧૫૮૩), જનમ વરસ ગચ્છરાજ સંવત પન્નર બાણુઈ (૧૫૯૨, વ્રતધારક વડ લાજ. પાટણ નગરે પરણવા, આયા મહેત ઈતિમાંમ; તે વરઘડે પરણિયા, સંજમ રમણી તાં. સંવત સોલર્સે સાતમેં(૧૯૦૭),વાચક પદ અભિરામ; સંવત સોળસેંહે આઠમેં (૧૬૦૮),આચારજ ગુણધામ. વિચરતા શ્રી નગરમેં, પૂજય રહ્યા ચેમાસ; હુંકાગણ અષિ મેઘજી, પચવિસ મુનિ ગણરાય. પ્રતિમા ઉથાપક તણે, જાણી દોષ જ સૂર; લે આયણ સુધ મને, સૂરિ હરિ હજૂર. તિહાંથી શ્રીગુરુ વિહરતા, શ્રી ગંધારે આય;
માસે ગુરુ ઠાઈઓ, મંગલ મહોચ્છવ થાય. અકબર બાદશાહનું વર્ણન
હવે દિલીપતિ જાણીઈ અબકરસાહ સુલતાન પૂરણ ભાગ્ય ભૂજાબલી, નૃપસેખર નૃપભાન. એક દિન બ્રહ્મચારી કોઉ, દેખી અકબર સાહ; ઈહાપોહ કરતાં પ્રગટ, જાતિ સમરન થાય. દેખે પૂરવભવ પ્રગટ, સુનિઈ ચતુર સુજાણ; સંસ્કૃત શ્લોક થકી કહું, છપય કવિત પ્રમાંન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org