________________
રિહરકત્વ-વલીના
હા ઈશું પરે તે અનુચર તણ, પ્રાર્થના સુણી હવામ; ધમષ દેવા ભણી, કહે સૂરીશ્વર તાં. સુણી ઈ ચેતન રાયજી, ઈહાં નહી તેજ વાંક; “સકલવ વશ કમને, કુણ રાજા કુંણ રાંક.” અમ મન સરીખા દેય છે, શત્રુ મિત્ર અભિરામ, પણ તુજને પાતિક હુએ, કૃષ્ણ લેષ પરિણામ. મુનિ હત્યા મિષ આવીએ, હૂઓ પા૫ સંભાર; તસ સંબંધ કહીઈ સુણે, જે હે આતમ પ્યાર. ૪
હાલ-૪૧
(નણદલ હે નણદલ–એ દેશી) મુનિહત્યા કહી મોટકા, એ સમ નહી કે પાપ સાજન મુનિહત્યા ઉગ્ર પાપ છે, છે માટે પરિતાપ. સારુ
મુનિહત્યા કહી મટકી (એ આંકણી.) ૧ જુઓને રોહિણી છવડે, કીધે મુનિનો ઘાત સાથે અનંતભ્રમણ ભવ બહુ દીઓદુરગંધા હુઓ ગાત. સા. મુ. ૨
પદી છવડો પાતકી, સુકુમાલી ભવ જોય સાર; કડવું ખુબ વહાવીયું, અનંત ભ્રમણ ભવ હોય, સામુ૩
પતિ શ્રી મહિપાલજી, માણવેધ મુનિરાજ ચાળ; સાતમી નરક ઊપને, ઉગ્ર પાપ એહ સાજ. સા. મુ. ૪ ગલતકોઢ મુનિઘાતથી, હુએ નૃપ મહિપાલ સા; શ્રી સિદ્ધગિરિ સુપસાયથી, ટળિયાં નૃપનાં આલ. સા. મુ. ૫ સઘલા જીવ નિપાતથી, હેવે પાતિક ઠેષ સારા; મુનિ હિંસાથી નિપજે, અનંત ભ્રમણ ભવ પાષ. સારા મુ. ૬
ક્યાં કંચન કામિની, છેડયાં રાજ ઉદ્ધાર સા; ડયા મોહ કુટુંબના, ધન ધન એહ અણુગારસા૦ મુ૦ ૭. ક્રોધાદિક ચર્ડ ચોકડી, રાગાદિ અરિ દેય સારા; જેહને નહિ સમતા સહી, એહવા મુનિજન હોય. સામુ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org