SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ પઠ્ઠાપવી-સમુચિય, ભા. ૨ ગામ નગર પુર વિહરતા, તરણું માત્ર જ સાર સાવ સાધુ હવે તે નવિ લઈ, અનુમત વિણું અણગાર. સામુ. ૯ અયમના ઋષિરાજજી, ધન ધન્ના અણગાર સાફ ધન્ના શાલિભદ્ર મુનિવરા, હંઢણું મેઘકુમાર. સા. યુ. ૧૦ નણિ મહાબલ મુનિ, અવંતિ ગજસુકમાલ સા; એલાચી આદ્રકુમારજી, જીવદયા પ્રતિપાલ, સારુ મુલ ૧૧ ઇત્યાદિક યુનિરાજનાં, નામથી પાપ પલાય સા; શત્રુ મિત્ર સમતુલ્ય છે, જગ બંધવ કહેવાય. સામુ૧૨ નિકારણ યુનિવર તણે, દુષ્ટ કર કેઈ ઘાત સા; અનંત અનંત ભવ તે લહે, મારણ ઘાત નિપાત, સારા મુ. ૧૦ ઈમ સૂરિ મુખ ઉપદેશથી, તે અનુચર પ્રતિષ સાથે; પાંમી વ્રત ગ્રહ ગુરુ કને, અંતરચિત્ત ગતકોષ. સાથે મુ૧૪ ધન ગુરુ સોમસુંદરસૂરિ, જિનસાસન સણગાર સા; જેગ શાસ્ત્ર વલી ભાષ્યથી, ચૂર્ણ રચી સુખકાર. સા. અ. ૧૫ એ ગુરુ પટ પચ્ચાસમેં, સોહમકુલ શણગાર સા; દીપવિજય કવિરાજની, વંદણ વાર હાર. સા. ૧૬ સેમસુંદર સૂરિરાજના, વ૬ પટધર પ્યાર પહેલા મુનિસુંદરસૂરિ, જયસુંદર ગણષાર. ૧ ત્રીજા ભુવનસુંદરસૂરિ, જિનસુંદરસૂરિ જાંણ ચાર ૫ટધર રીપતા, જિનસાસનકુલભણ.. કુંભારાણુ શજ મેં, પરવાડ ધનરાજ ચાણસી મંડપ દીએ, દેવલ સખરે સાજ, ૩ કુંભારાણા તિણ દેહરે, થભા દેય કરાય; દેય લાખ દ્રવ્ય દેખીને, ચમક શ્રી નરરાય. ૪ લાખ નિવાણુ દ્રવ્યથી, નિપાએ પ્રાસાદ, ત્રિભુવનતિલક સહામણું, દેખતાં આહલાદ. યાર સૂરિ તિહાં આવિયા, તેહ પ્રતિષ્ઠા કીધ; ધન પન્ના પિરવાડને. જેણે જગમેં જસ લીધ. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy