SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ સોહમકલન-૫દ્દાવલી-વાસ ૪૯–આશ્રી સુંદરસૂરિવર્ણન જયાનંદસૂરિ ગુરુ ત્રીજા વંદીઈ સાઇ, થા શ્રી દેવમુંદર વડ લાજ ગુ; એહમાંથી તીન સૂરિ સરગે ગયા સારુ, પાટવી દેવસુંદર મરછરાજ. ગુરુ વં૦ ૨ વલિ એક સૂરિને પટ પંચાસમેં સા, સૂરિ ગુણનરી પંચ કહાય ગુ; જ્ઞાનસાગરસૂરિ કુલમંડલરિયા, ત્રીજા શ્રી ગુણરત્નસૂરિ સહાય. ગુરુ વં૦ ૩ ચોથા શ્રીસામસુંદર સૂરિરાજીયા સારુ, પાંચમા સારત્ન સૂરી ગુo; સદ્દગુરુ વરણે પાંચે જીજીઆ સાઇ, ધન ધન શ્રી જિનશાસનચંદ. ગુવં૦ ૪ જ્ઞાનસાગરસૂરિ જ્ઞાનનિધિ સમે સાઇ, પૂજ્ય આવશ્યકસૂર્ણ કીધ ગુજ એઘિનિયુક્તિ સૂર્ણ સ્તવ કીઆ સારુ, 1 પ્રભુજી નવખંડ સ્તવના સિદ્ધ. ગુરુ વં૦ ૫ બીજે શ્રી કુલમંડણ સૂરિજી સા, સૂત્ર આલાવા કીષ ઉદ્ધાર ગુ; કાયસ્થિતિ પ્રકરણ ગુણગમાલિકા સારુ, વંદે છે જેના પાદ નરનારગુરુ વં૦ ૬ ત્રીજા ગુણરત્નસૂરિ ગચ્છરાજજી સા, કીષા જેણે ગ્રંથ તણા સમુદાય ગુ; સમુચ્ચય ષટદશન વૃત્તિ કરી સારા, ટીકા વલી જિયારતનસ ચાલુ)ય. ગુડ નં ૭ થિથા શ્રી સાધુરત્ન સૂરીસરુ સાઇ, કીધી મુનિકઃપવૃત્તિ સુખકાર ગુરુ રે સૂરિ ગુરુજી અપાયુ થકી સા., પહેતા તે અમરવિમાન મઝાર ગુ. વ. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy