________________
સાહબકુલરન-૧ઢાવલી-રાસ
૭૧ કરો તપ પૂરણ થઈ કે, ઉજમણું ભલે ભાત રે રા; એહથી એક ભવ અંતરે કે, લેહેં યે જયોતિ મહંત રે. રાજુ૮ ઈમ મુનિ મુખથી સાંભલી કે, આધી તપ સાર રે રા; એ તાહરી રાંણ થઈ કે, રોહિણું નામ નાર ર. શાહજુ ૯ ઈમ નિસુણી હરખ્યા સહુ કે, રહિણી ને વલી રાય રે રા; દીપ કહે મુનિ કુંભને કે, પ્રણમી નિજ ઘર આય છે. રાત્રે ૧૦
ઢાળ ૫
દ્વાલ-૩૮
(ભરત નૃપ ભાવશું એ—એ દેશી). એક દિન વાસુપૂજ્યએ સમોસર્યા મહારાજ નમો જિનરાજજીને એક રાય ને રેશહિણું હરખીયાં એ, સિદ્ધાં સઘલાં કાજ. ન૦ ૧ બહુ પરિવારમું આવિયા એ, વદે પ્રભુજીના પાય ન; પ્રભુ મુખથી વણી સુણી એ, આણંદ અંગ ન માય. ન. ૨ રાય ને રહિણી બેહુ જણે એક લીધાં સંજમ ખાસ નવે; ધન ધન સંજમધર મુનિ એ, સુરનર જેહના દાસ ન૦ ૩ તપ તપી કેવલ પલ લહી એ, તાયાં બહુ નરનાર નવ; શિવપદ અવિચલ પદ લહે એ, પામ્યાં ભવને પાર. ન. ૪ ઈમ જે રોહિણી તપ કરે એ, રહિણીની પરે જેહ ન ; રાજપુત્ર ધન રિધ કહે એ, વલી અજરામર ગેહ. ન૦ ૫ ધનધન વાસુપૂજ્ય તીર્થને એ, ધનધન રહિણુ નાર ન ; એ તપ જે ભાવે કરે છે, પામે તે જય જયકાર. ન. ૬ સંવત અઢારઓગણસાઠને(૧૮૫૯)એ, ઉજાલ ભાદ્ર માસ નવે; દીપવિજય ત૫ ગાઈએ એ, કરી ખંભાત માસ. ન. ૭
/ ઢાળ ૬
લશ. શ્રી વાસુપૂજ્ય જગપૂજ્ય સાહેબ, તાસ તીર્થ એ થયાં; ઔર પુત્રી ને આઠ પુત્રથી, દંપતી મુગતે ગયાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org