________________
સોહમકુવન-પટ્ટાવલી-વાસ
_
૬૯
નગરલોક સહુ ભાગ્ય વખાણે, રાજા વિસ્મિત થા; દીપ કહે જસ પુન્ય સખાઈ, તિહાં સહુ નવનિધિ આવે. બેલ૦ ૫
I ઢાળ ૨ |
હાલ-૩૫ (મુનિસુવ્રત જિન! અરજ હમારીએ દેશી) એક દિન વાસુપૂજ્ય જિનવરના, અંતેવાસી મુનિરાજ વાલ્લા; રૂપકુંભ મેં સ્વર્ણકુંભ, ચઉ જ્ઞાની ભવ જહાજ વાહા.
રોહિણી તપફલ જગ જયવંતે. (એ આંકણી). ૧ પાઉં ધાર્યા પ્રભુ નયર સમીપે, હરખે રહિણીકંત વાલા; સહુ પરિવારમું પદજુગ વંદી, નિસુ ધરમ અનેકાંત વાલ્ડા. ૨ કર જોડી નૃપ પૂછે ગુરુને, રહિણી પુન્ય પ્રબંધ વાહા સ્પે કીધું પ્રભુ સુકૃત ઈણીઈ, ભાખે તે સયલ સંબંધ વાહૃા. ર૦૩ ગુરુ કહે પૂરવ ભવમાં કીધે, રોહિણીત૫ ગુણખાણ વાલ્લા; તેહથી જનમ થકી નવિ દીઠું, સુખ દુઃખ જાણ અજાણ વાહા. ૦૪ ભાખે ગુરુ હવે પૂરવ ભવન, રોહિણીને અધિકાર વાહા દીપ કહે સુણો એકચિત્તે, કર્મપ્રપંચ વિચાર વાહા. ર૦૫
|| દાળ ૩ છે.
હાળ-૩૬ (હું તે મેહિ રે નંદલાલ મોરલીને તાને–એ દેશી) તથા (હારે દિવાલી થઈ આજ, પ્રભુ મુખ જેવાને–એ દેશી) ગુરુ કહે જંબૂક્ષેત્ર ભારતમાં, સિદ્ધપુરનયર મઝાર રે, પૃથવિપાલ નરેસર રાજા, સિદ્ધમતિ તસ નાર. રાજન ! સુણુ ૨, ઈહ પૂરવભવ અધિકાર
દિલમેં ધરા રે (એ આંકી) ઇક દિન આવ્યા ચંદ્ર ઉદ્યાને, શણી મેં રાજન રે,
ક્રીડા નવ નવ ભાતે, જે કમ નિદાન. રા૦ ૨ એહવે કોઈ એકમુનિ તિહાં આવે,ગુણસાગર તય નામ રે, રાજા તે મુનિવરને વંદી, રાણીને કહે તામ, ર૦ ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org