________________
પાવલી-સમુચ્ચય, ભા. ૨
હાં રે મારે પૂરવ ભવને રગે રહિણી તામ જે,
ભૂ૫ અસેકને કઠે વરમાલા ધરે રે લોલ, હાં રે મારે ગજ રથ ઘડા દાન અને બહુ માન જે,
દેઈ બોલાવી બેટી બહુ આડંબરે રે લોલ. ૩ હાંરે મારે રોહિણી રાણી જોગવતાં સુખભેગ જે,
આઠ પુત્ર ને પુત્રી ચાર સોહામણી રે લોલ, હાંરે મારે આઠમા પુત્રનું લોકપાલ છે નામ જે,
તે ખેલે લેઈ ગેરેં બેઠી ભામિની રે લોલ. ૪ હાંરે મારે એહવે કેઈક નગર વણિકને પુત્ર જે, - આયુક્ષથી બાલક મરણદશા કહે રે લોલ; હાંરે મારે માતપિતાદિક સહુ તેહને પરિવાર જે,
રડતાં પડતાં ગોખલે થઈને વહે રે લોલ. ૫ હાંરે વારી તે દેખી અતિ હરખી હિણી તાંમ જે,
પિઉને ભાઍ નાટિક કુણ એ જાતનું રે લોલ; હાંરે વારી દીપ કહે એ પૂરવ પુન્ય સંકેત જે, જનમથકી નવિ દીઠું દુઃખ કઈ વાતનું રે લોલ. ૬
છે. ઢાળ ૧ |
હાલ-૩૪ (આઘા આમ પધારો પૂજ્ય, અમ ઘર હરણ વેલા–એ દેશી) પિઉ કહે જેવા મદમાતી, સહુને સરખી આયા; તે બાલકના દુખથી રે, તુઝને હેય તમાસા.
બાલ બાલ વિચારી રાજ, ઈમ કિમ કીજે હાંસી. (એ આંકણી) ૧ રાઈ રીસ કરી ખેલેથી, પુત્રને ખેંચી લીધા રોહિણી રાંણી નજરે જોતાં, ગોખથી નાખી દીધે. બોલો ૨ તે દેખી સહ અંતેઉરમાં, રુદન પુકાર તે કીધે; રોહિણી ઈમ જાણે જે બાલક, કેઈઈ રમવા લીધે. બેલો૩ નગર તણે રખવાલે દેવે, અધર ગ્રહ્યો તિહાં આવી સોનાને સિંહાસન થાયે, આભૂષણ પેહેરાવીબેલેટ ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org