________________
સાહમાલન-પાવલી-પાસ
અભવ્ય બાપને પુત્ર પતે, તે તે જિનઆણા સહતે; કાલિક ચેરને સુલસે દાખે,તે તે ઉપદેશમાલામેં ભા . જીવ૦ ૯ જિનવયણ શ્રવણે સુણીઇ, જિનવયણમાં સંસય ન ગણાઈ દ્રવ્ય લેક અલેક વિચાર, જે જીવાભિગમ અધિકાર. ૧૦ ૧૦ ઈત્યાદિક જિનની રે વાણી, સાંભલો ભવિ ગુણખણ, જીવણ રૂડી કરજે, ભવિ ભવજલ વેલા તરો. જીવ૦ ૧૧ માહરે તે નથી કાંઈ સાંસ, ગુણી જન તમે કાંઈ વરસે; શ્રદ્ધા માહરે એ છે સાચી, જીમ મોર જુઈ છે નાચી. જીવ૦ ૧૨ સાસનને જે આણકારી, તસ વારી જાઉં વાર હજારી, એ શિખામણ જે ગાઈ, દીપવિજય તે બધિ નિપાઈ. જીવ. ૧૩
દુહા પાહિણીતાણા
ઈશુ અવસર શ્રેતા સકલ, પૂછે શ્રી ગુરુરાજ; કૃપા કરી ઉપસિઈ, રેસહિણી ફલ સામ્રાજ. કેહની પુત્રી કુણ વધુ, કવણ પુન્ય વડ હેત; કિણ વિધિ સંજમ સિવ વરી, હવામી પુત્ર સમેત. જગતચંદ્રસૂરિ ઉપદિસે, શ્રવણે સહુ નરનાર; દેખી અવસર પૂજ્યજી, ભાઍ સમય વિચાર.
ઢાલ-૩૩ ( હરે મારે ઠામ ધરમના સાડા પચવીસ દેશ જે-એ દેશી ) તથા (હરિ મહારે જોબનિયાને લટકે દહાડા ચાર જે–એ દેશી) હરિ મારે વાસુપૂજ્યનો નંદન મઘવા નામ જે,
રાણી તેહની કમલા પંકજયણી રે લોલ, હાંર મારે આઠ પુત્ર ને ઉપર પુત્રી એક જે,
માતપિતાને વાહલી નામે રેહણી રે લોલ, ૧ હાંરે મારે દેખી જેવા વય નિજ પુત્રી ભૂપ ,
સયરા (સ્વયંવર) મંડપ માંડી નૃપ તેડાવીયા રે લોલ; હાં રે મારે અંગ અંગ ને મરુધર કેરા રાય જે,
ચતુરંગી જેથી ચંપા આવીયા રે લોલ. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org