SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ પાવલીન્સમુરચય, ભા. ૧ ઇતિ શ્રીજ્ઞાનવરણન એ પાંચ ગિરવી સ્તવ, સૌભાગ્ય પંચમી દિને જ્ઞાન પાછલ ૫૧ ફેશ કરતાં ગવાઈ તથા પડિકમણામેં રાતિજગમેં ગાવે. દુહા શિખામણ જ્ઞાનાવરણ કરમ જે, અનંત કરમ સમુદાય સમય સમય સાતે કરમ, બાંધે ચેતન રાય. - ૧ શિખામણ ચેતન સુણે, સકલ સભા સમુદાય; લાઇવ કમિ છવડા, સુgિઇ એકચિત્ત લાય. ૨ હાલ––ઈર (જાવડ સમરા રે ઉદ્ધાર–એ દેશી) તથા (ગાપી મહી વેચવાને ચાલી, મટુકીમે ગોરસ ઘાલી–એ દેશી). ચિત સમરું વીર જિશું, એ તે સિવતરુ સુખને કં; જીવને શિખામણ કહું છું, જે આગમથી સહુ કહું છું. જીવ ઘણું ઘણું કહીઇ, જિનઆણા સિર પર વહી. (એ આંકણું) ૧ સમયાવલીથી સહુ આણે, કાલચક્ર અનંતાં જાણે, જીવ ભમિ નરક નિકે, મિથ્યાત તણું મન મોદે. જીવ૦ ૨ વણસ્સઈમેં કાલ અનંતે, જીવ ભમિયો બાધિ અલહંતે; ચૌદ રાજમેં એ કોઈ ઠાણ, ફરસ્યા વિણું નહિં ? સુજાણ. જીવ. ૩ જીવ પોતા પુન્ય તપાસે, કઈ અવસર આવે વિમાસે; તે તે સહજ સભાવ ન જાણ, વિભાવતણે મત તાણો. જીવ૦ ૪ રત્નત્રઇ તે સહજ સભાવ, કર્મબંધ તે કહીઈ વિભાવ; રત્નત્રયી તે તારું સરૂ૫, વિભાવ તે કહિંઈ વિરૂ૫. જીવટ ૫ કેઈ પુર્વે નરભાવ પાયે, વલી શ્રાવકકુલમેં આ સુદ્ધ દેવ સુદ્ધ ગુરુ મલિયા, સદુહણા વિના જગ લિયા. જીવ૦ ૬ જમાલી સરખા કહાઈ એ તે નિદ્ભવ સૂત્રે જણાઈ ઉત્તરાધ્યયને સાત વખાણ્યા, કાલ અને તે સમયેં અજાણ્યા. જીવ૦ ૭. જિનઆણું સાચી ધરીઇ, તે તેં હેંલા સિવપદ વરીઈ; જિન વયણમાં સંસય બાલં, તે તે કુમતિ કદાગ્રહ તેä. જીવટ ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy