SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પટ્ટાવોસમુરચય, ભા. ૨ ગુરુનું રવિ જીમ તેજ અપાર રે, વારે મિથ્યામત અંધાર રે, તારે ભવિજનને હિત દાખી છે, જેને સૂત્ર સદા છે સાખિ છે. માત્ર ૩ ચંદ્રવદન કમલ નિત દીપેરે, ગિરુઓ સોલ કલાને જી રે, એહની સોમ્ય દશાને આગે રે, કેહને ઓપમ નાવી લાગે છે. માત્ર ૪ માહરે મગલ સમ ગણધાર રે, સાસન ભ વષારણહાર રે, દક્ષી પ્રતિપક્ષી ગુણધાર રે, નિરખે અદ્દભુત તનુ આકાર છે. માત્ર ૫ ગુરુની બુદ્ધિ સદા છે સુદ્ધિ રે, ગુરુછ નહિ રિપુગ્રહથી વિલદ્ધ છે; અભિનવ ગ૭ તણે મંડાણ , દીપે વાદી તિમિર કો ભાંણ . મા૦ ૬ ગુરુ ગુરુજીની બુદ્ધિ પ્રચંડ ૨, કંઠે સરસતિ વાસ અખંડ રે, પૂજ્ય જલધરની પરં ગાજે રકમતિ કરવી તણા મદ ભાંજે રે. મા. ૭ ગુરુ સદા શુક્રપરે ઉનમાદ, ગુરુજીની જીભલડીમાં સવાર રે, હું તે લલિતળિ પ્રણમું પાય રે, ધન્ય ધન્ય જે દિન વંદન થાય રે.મા. ૮ પૂજયજીની વેગગતિ શનિ સરખી રે, મહે તે ડગલે ડગલે નિરખી રે, હંસ ને ગમંદ સરખા હરાવે રે, તેણે બીજો એહ સમ ના ૨. મા. ૯ પાલે પંચ મહાવ્રત ભાર રે, ટાલે સાવદ્ય જોગ વેપાર રે, ધારે જીવદયા ઉપગાર ૨, આરે પંચમે છે આધાર રે. મા ૧૦ કીતિ જેહની દશ દિસિ વ્યાપી રે, વેલી જસની સઘલે થાપી રે ? ગણધર સેહમના પટધાર રે, સાસન સંભ વધારણહાર છે. મા ૧૧ ગુરુજી ધર્મ સૌડીય ગાંભીય રે, પાલે ચરણ ધરમ સવવીય રે; નિયદિન અપ્રતિબંધ વિહાર રે, સમદમ ખત્ય શિક આચાર રે. મા ૧૨ ઈમ મેં ગ્રહગુણ ગુરુગુણ ગાયા રે, સહુને સુણતાં માંમ સવાયા રે, આંગણે કહપતરુવર ફલિયા ,દીપવિજયના વલભ મલિયા રે, મા ૧૩ હા ઈમ ગુણમાલા ગુરુ તણું, ગાવું મધુર વેણુ, - મુગતા કુસુમ વધાયકે, ગુરુમુખ નિરખે નેંણ. ધરમલાભ દેઇ રે, આણી ધરમ સનેહ, પર ઉપકારી જગગુરૂ, વરસે જ ઘન મેહ. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy