________________
હમકુલન-પાવલી-પાસ જ્ઞાનમાહાગ્યવન
સુણે ભવિક જન ઈકમના, જ્ઞાન સમો નહિ કોય; જ્ઞાનેં સંકટ સવિ ટલે, જ્ઞાને મંગલ હેય. ૩ દસપૂરવધર મુનિવરા, જેહ પ્રકા જ્ઞાન. તે તીર્થકર સારીખું, પ્રકૃમિજે ઈકિધ્યાન.
દ્વાલ-૨૭ (આદિત કહે હું માનવી ને, આદીસરને ધ્યાઉં છ–એ દેશી) જ્ઞાનાવરણ ક્ષય કરીને, બધે પુન્ય અનંતજી; તે પામે કઈ જ્ઞાનને, ઈમ ભાખે શ્રી ભગવતજી. ૧ જ્ઞાન અપૂરવ ધન છે જેહને, તે લહે આદર માંનજી; સહુ પંડિતમાં રાજસભામાં, પામેં બહુ સનમાનજી. અભવ્ય જીવને પૂરવલબ્ધિ, ન કહી સૂત્ર મઝાર; પ્રાપ્તિરૂપ છે ભવ્ય જીવને, પાંચે જ્ઞાન ઉદારજી. ત્રિપદી પાંમી તીર્થંકરથી, મુહૂરતમાં તતખેવજી; દ્વાદશાંગીની રચના રૂડી, ગુંથે ગણધર દેવજી. પૂરવધર મેટા ગીતારશ્ય, સરખાં જેહનાં જ્ઞાનજી, દીપવિજય તે જ્ઞાનને નમતાં,પ્રગટે લબ્ધિ નિધાન છે. ૫
છે ઢાળ ૧.
વાલ-૨૮ (ઝીણા ઝરમર વરસે મેહ, ભીજે મારી ચેનલડી–એ દેશી) તથા (મારે દીવાલી થઈ આજ, જિનમુખ જેવાને–એ દેશી) જગમાં ઉપગારી ઘણુ પણ, નહી કે જ્ઞાન સમાન રે, લેકિક રૂપ છે સહુએ બીજા, લોકોત્તર છે જ્ઞાન.
જ્ઞાનને વંદે રે, જીમ પામે પરમાણંદ. (એ આંકણી) ૧ કામધેનુ ને ક૯પતા પણ, નહીં કેઈ તારણ રૂપ રે, તારણ રૂપ જ્ઞાન છે જગમાં, જાણે જ્ઞાની સહુ રૂ૫. જ્ઞાન૨ ઉપમા જ્ઞાની જ્ઞાનને બહુ, છાજે છે જગમાંહે રે, મહાગોપ મહામાંહણ ને વલી, નિયમિક સથવા. જ્ઞાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org