________________
પાવલી-સરચય, ભા. ૨
પુરું વાચ્યું. ૧ પીતલાવ અને ચૌમુખી વાવ કરાવી, અને સં. ૧૬૭૯ વર્ષે સૂરજમંડણ પારસનાથજી સેનસૂરિજી પાસેં પ્રતિષ્ઠા કરાવી. સૂરજ
મંડણજીની પલાંઠી તથા પાછું લખ્યું છે. (સં. ૧૬૭૯) એહ જ વરસમાં કાવિ ગામમેં સાસુવહુનાં દેહરાની
પ્રતિષ્ઠા થઈ. સં. ૧૪૦૩ સાંગાનેર વો.
હવે જૂનાં ખેંડા લિખે છે– ઉજેણુ જૂનો ખેડે, ભરૂઅચ્ચ, પાલી જૂને ખેડે, અજ. મેર, દિલિત, ભિનમાલ, જાલેર, તે સોનગઢ, ચિત્તોડ, કાલંદ્રી, સિરોહી પાસે તેમાં જરાસિંઘને જરાકંમર બલિ મુ. કાદ્રિ, પીરાનપટ્ટણ, લાહાર, મેવાડમેં ગંગાવતી, આઘાટપુરપટ્ટણ, આહેડ એ ત્રણે એક જ નામ છે. તે જૂને ખેડે. ખંભાત, રાયથલ, ચંપા, પાવા, રાજગ્રહી એ જૂને ખેડા, પાડલીપુર તે પટ્ટણા, જૂને ખેડે, કુપદીને ગામ ધુનાડો જૂને ખેડે. ચંદરાજા પર તે વિમલાપુરી નામ. દેવદ્ધિ ક્ષમાશ્રમણ જઇ પુસ્તક લિમાં તે વારે વલભીપુરનું બીજું નામ આજ વર્તમાન વલા, ચમારડી ત્રીજું નામ, એ જૂને ખેડે. ઈડર તથા બ્રહ્માની ખેડ જૂનો છેડે, વૈરાટ તે ધોળકું, એ જૂને ખેડે. ભરતપુર ડીગ જુને ખેડે *
દુહા –મહાતપસર આ૦ શ્રી જગતસૂરિવર્ણન– જગતચંદ્ર ગુરુ હીરલા, તપગચ્છ બિરદ ધરાય; શ્રી આઘાટપુર થકી, નયર ઉજેણી આય. સંધ સુણ હરખિત હુએ, હય ગય રથ સુખપાલ; બહુ આડંબરથી કીઓ, નગરપ્રવેશ વિસાલ, બહુ બાલા ગુરુ આગ, વસ્તિક કરે ઉદાર; ભાવે ગહેલી હરખભર, શ્રવણે સહુ નરનાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org