________________
હમકુલરન-પદાવલી-રાસ સંવત ૧૬૨૫ ઉદેસિંગ રાણે ઉદેપુર વસાચે.
૧૭૮૩ પાતસાહ મુંમન(ત)ખાંને સારણેશ્વરની સ્થાપના કરી. ૧૫૮૧ મુકુંદ બ્રહ્મચારી પ્રાગ( પ્રયાગ)માં દેહ હામ
કરીને મરણ પામીને અકબર પાતસાહ થયો. છે ૧૨૪૧ લાખા ફુલાણ થયા. ૭૨૭ પારકર વસાયે.
કલિજીગના સંવત ચાલતે– ૨૦૦૦ વીરસ્વામી શ્રેણિક રાજા થયા. ૧૫૪૧ કિસનસિંઘજીએ કીસનગઢ વસાચે. ક ૧૫૯૩ રૂપનગર વસાય.
૧૪૬૭ કુંભેરણ કુંભલમેર વસા. ૧૧૧૪ આંબા કછવાસેં આંબેર વસાઈ ૧૪૦૭ બુરાનપુર વા.
૯૨૭ વીજાપુર વા . ક ૧૧૬ ભાગનર(નગર) વા. છે ૭૮૧ સિભર વસાઈ
મધ્યે સુરતને કિલો ફિરંગિઈ કરાવ્યું. તિહાં થોડા લેક વસતા. એહવે સં. ૧૬૨૪ જહાંગર પાતસાહ રાંનેર આવ્યો. રાંને રવાસી કોટીવજ નાકુર (નખુદે ) તેણે પાનેરથી તે વરીઆવ ૩ ગાઉ સુધી કિનખાપનાં પથરણાં પાથરીને સેહેર પાતસાહને પધરાવ્યા. સાહી પ્રસન્ન થયો. માંગમાંગ. તિવારે સેઠ હાથણીને સંજોગ જેવાનું માંગ્યું. સાહે ના કહી જે–હાથણને સંગ લેતાં તાહ દ્રવ્ય ભાસે. માન્યું નહિ. સોગ થયો. તે નાકુરાની લક્ષમી નાસ પામી. પાતસાહે જહાં ગીરપુર વા. એ પોતસાહની પાતર ના સૂરજ, તિણું પાતસાહની રજાથી સં. ૧૬૨૫ સૂરત વસાવ્યું, અને સવાલ પીસા શ્રાવક તે ગોપી
અ ૧૫૦૦ કરો ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org