________________
સેલમકુલરન-પાવલી-શસ
૫૭
નરસિંઘજીઈ મેડતો ઉજડ ખેડે બીજી વાર વસાવે; આગે માનધાતાઈ વા હેતે તે ઉજડ હતે. સંવત ૧૧૩૫ વર્ષે નાગોર મધ્યે કેસવદાસ મહાકવિ પ્રથીરાજ ચહણને મંત્રીસર હુઓ. સંવત ૧૫૦૦ વર્ષે રાવ જોધાઈ જોધપુર વસાચે. સંવત ૧૫૧૫ વર્ષે જોધપુરને કીલો કરા. સંવત ૯૦૨ વર્ષે ચિતડને કેટ ફરીને રાવલે કરાવ્યો. સંવત ૧૯૧, શા) ૧ વર્ષે મારીને કાઢીને બાપા રાવલે ચિડ લીધ. સં. ૮૦૨ વર્ષ વનરાજ ચાવડ પાટણ વસાયો. સંવત ૫૦૦ વર્ષે પાલણસી ચ ણે પાલણપુર વસાય. પણે ઉજડ બેડા થયા. ૧લી સં. ૧૦૧૦ પાલણસી પરમારે પાલણપુર ફરી વસાય. જિનપ્રતિમા ધાતુનાં ગાલીને આબુજી ઉપર નદીએ કર્યો. તે પાપથી કેહ થયો. શીલાધવલસૂરિ ઉપદેશે પલવિયાપાસની પ્રતિમા સોનાની કરાવી પાલણપુર વા . સંવત બારસે બાર (૧૨૧૨) વર્ષે રાવ જેસેજી જેસલમેર વસાય. સંવત ૧૫૪૨ રાવ વિકેજી વાકાનેર વા. સં. ૧૪૪૨ અહમદસાહ પાતયાઈ અમદાવાદ વસ્યો. સં. ૧૩૧ રાવ કાન્હડજી જૂનો ખેડે ભિનમાલ વસા. સં. ૮૦૨ ઉપલદે પરમારે શ્રીમાલ નગરથી ઊઠીને સેનગઢ (જાહેર) વસાયા. સંવત ૧૭૩૭ અલાયદીને જાલોર કિલો લીધા. સં. ૮૨૯ વૈશાખ સુદ ૧૩ વ્યાસ જગતે મુહુત આપ્યું. જૂની દિલિમેં પૂટી ગાડી અને કરીને તેઅર વસાઈ. “પ્રથષ પાંડવ વશી તુસર રાજ્ય સંવત ૧૨૦૨ સુધી. તુઅર પાતસાહી પછે ચૌહાણની પાતસાહી થઈ સંવત ૧૧૮૧ રેલવધિ પાશ્વનાથ સ્થાપના. સં. ૧૪૯૫ ધશા પોરવાડે રાણપુરા કરા કુંભારાણાના રાજમેં રાણેઝ ૨ (બે) થાંભા કરાયા. સં. ૧૨૧૫ જગડુએ થયે. સં. ૧૦૮૮ વિમલ પ્રધાને આબુ ઉપર દેહર કરાયા. સં. ૧૨૯૬ વરતુપાલ તેજપાલે આબુજીને દેહરે કળશ ચઢા, અને ૧૨૯૮ સરગ. સં. ૧૦૨૦ શિવસિંઘ રાઠોડે સિવાણે વસા. સં. ૧૪૪૨ સહસમતલ દેવડે સિરોહી વસાઈ સં. ૧૫૯૪ નનગર વસાયે. સં. ૧૬૧૯ અકબરે આગરો વસાવે. સં. ૧૧૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org