SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પટ્ટાવલી-સસુરક્ષય, ભા. ૨ કાકડા, ૧૧ કઠણેરા, ૧૨ કપોલ, ૧૩ નાપલ, ૧૪ નાગર, ૧૫ નાંણાવાલ, ૧૬ લાડ, ૧૭ લાડુશ્રીમાલ, ૧૮ હાલર, ૧૯ હરસર, ૨૦ હું બડ, ૨૧ સિંગરુ, ૨૨ જાલેરા, ૨૩ જાંગડા, ૨૪ કડીયા, ૨૫ ભડીયા, ૨૬ મુંગહા, ૨૭ બ્રહ્માણી, ૨૮ વાઘુ, ૨૯ વાયડા, ૩૦ ગોલ્ફઅડા, ૩૧ મેઢ, ૩૨ માંડલીયા, ૩૩ પંચમ, ૩૪ પુકરા, ૩૫ જંબુસરા, ૩૬ મુંડવાલ, ૩૭ મંડેસરા, ૩૮ અછીન, ૩૯ અચ્છીતવાલ, ૪૦ અડાલજા, ૪૧ સહિયા, ૪૨ માથર, ૪૩ કેબેજા, ૪૪ કહિયા, ૪૫ પરવાર (પરવાલ) ૪૬ એરઠીયા, ૪૭ પલીવાલ, ૪૮મડા(હ)ડા, ૪૯ મર, ૫૦ મેવાડા ૫૧ વાલમીક, પર વાંછા, ૫૩ ચિત્રાવાલ, ૫૪ વાઘેરા, ૫૫ નરસિંગપર, ૫૬ બહુરાસર, ૫૭ ખંડેરવાલ, ૫૮ નાગદ્રા, ૫૯ અગરવાલ, ૬૦ બમ્બર, ૨૧ વઘણોરા, ૬૨ વસુર, ૬૩ અસ્તિકી, ૬૪ અષ્ટસિક, ૬૫ પમારકી, ૬૬ ગોવાલ, ૬૭ નાગરા, ૬૮ તેંડારા, ૬૯ સારા, ૭૦ ભાડજા, ૭૧ જેરાણા, ૭૨ નીમા, ૭૩ કપટીયા, ૭૮ કોટવાલ, ૭૫ રાજસીખા, ૭૬. લહુડીસીખા, ૭૭ વડીસીખા, ૭૮ ચેસીખા, ૭૯ દેસીખા, ૮૦ સુરાણા, ૮૧ શર, ૮૨ મેડતવાલ, ૮૩ મરા, ૮૪ અણુદેરા, ૮૫મી જ્ઞાતિ વાગરૂ. વિશાદશાની ઉત્પત્તિ એ શસી જ્ઞાતિના સેઠીયા ભેળા કર્યા. લાખે ગમે કલ્પ સેઠીયાને લાંચ આપીને ફેરવ્યા. સાંઝ સવારમે સર્વે જ્ઞાત એકઠી જમવા ત્યાર થઈ. એહવે પાટણને વાસી સેડીયાને પુત્ર નાંહની અવસ્થામાં પિતાનું મરણ થયું છે. તેને ગરીબ જાણીને કુતરું દીધું નહિ, તેડર્યો નહિ. તે ઉપર તે લઘુ બાળક સમસ્ત જ્ઞાત પંચ સેઠીયા બિચે આવીને બેલ્યો જે-સઠછ સમસ્ત પંચ સેઠીયાને અરજ કરું છું જે-“મારી માતા બાલરંડા છે, ગરીબ છે, તેમનો જન્મારે કિંમ નીકલસ્પે, માટે નાતરું કરાવીને કામ બેસારી આપ.” તે સાંભલીને બેયા જે-વાણિયાની જ્ઞાતિમેં એ કિમ થાઈ તિવારે તે બાલક ફરી બે જે-“એ કિંમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy