________________
પદાવો-અસુરાય, ભાર ચિત્રકુટપતિ પુત્રને રે, શિષ્ય કરે સૂરિરાય રે, સા. ઘર ઘર ફરત્યે ગોચરી રે, મેહેશ્યાં જગત ગવાય છે. સા. ૧૨ તેથી સૂત પાછો લઈ રે, ઘ કઈ ગામ ગરાસ ર” સા. સાંભલી રાવલ તિહાં રે, માગે સુત ગુરુ પાસ રે. સા. ૧૩ ગુરુ કહે દીક્ષા નહિ દિઆં રે, કરસ્યાં વણિક વિસાલ રે, સારુ ઓસિયા માતની સાહાયથી રે, શ્રાવકઓિ ઓસવાલ રે. સા. ૧૪ તેનું ગોત્ર સીસોદિયા રે, તેહનાં વંશ મઝાર રે, સારા ગુજ૨ દેશના શેઠજી રે, શાંતિદાસ પરિવાર રે સાજ. ૧૫ મામ્ પાતશાહી કહ્યા છે, જેને બિરદ લખાય રે; સા તેહના વંસમેં દીપતા રે, સાંપ્રત સહુ સુખદાય છે. સા. ૧૬ દીપાશાહ ખુશાલશાહ ૨, વુમતશાહ પુન્યવંત રે; સારુ હિન્દ્રપતિના પાટવી રે, ગોત્ર સીસેદિયા વંશ ૨. સા૧૭ તેહની વંશ પરંપરા રે, સહસ લાધર હાય રે સાવ મરુધર દેશ મેવાડમેં રે, ગાત્ર સીસોદિયા જેય રે. સા. ૧૮ શ્રીજિનશાસન દીપતા રે, મેં વીસા ઓસવાલ રે સા પવિજય કવિ એ સહુ એ, જીવદયા પ્રતિપાલ. ૨. સા. ૧૯
દુહા શાહપતિ, શહ૫તિ વર્ણન
માહપતિ શહપતિ દે તનય, તેહ તણે અધિકાર; લેશ માત્ર વર્ણવ કરું, વિક્રમ સંવત ચય બાર (૧૨૦૦). ૧ વડા પુત્ર શ્રી માહપજી, માંસાળે બહુ વાસ; રાહ૫જી રિસાઈ ચાલ્યા, ગઢ રોડ નિવાસ. રાવલ આખર સમા, સંવંત બારસંહે ખાસ વાસી સરગપુરી હૂઆ, પુત્ર નહિ કે. પાસ. ૩ સનગર સાલા તિ, ગઢ કીધે નિજ હાથ, માહપ પિઠણ નહિ દિયા, અણું ચિતડો નાથ. ૪ કોઈ ભાટ અમરખ ધરી, ગઢ રેડે જાય, વ્યતિકર સહુ સુણાવીએ, રાહ૫ મન લ્હાય. ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org