SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ સહકુહા-પદાવલી-સ આ. શ્રીહરિભદ્રસૂરિવર્ણ અહીં પ્રસ્થા વરણવું, હરિભદ્રસૂરિ પ્રબંધ; યાકિનીસુનું નામ જસ, વરતું લેશ સબંધ. ૫ ઢાલ–૧૫ મેંદી તે વાવી માલ રે, લી ફૂલી ગુજરાત, મેંદી રંગ લાગ્યો-એ દેશી) શાસાદિયા રાજવંશનશ્રી ચિત્રકુટ ગિરિરાજ છે રે, બીજું નામ ચિતોડ રે સાજનિયાં; પહેલાં નૃપ મારી હૂતા રે, પછી રાવલ સિર મોડ કરે. સા૧ એકલિંગ શિવ પરસન થઈ રે, જિઓ મેવાડને રાજ રે; સારુ શ્રીમુખ વચન થકી કહ્યો રે, અખંડ રાજ સામ્રાજ રે. સા. ૨ બાપારાવલ નામ છે રે, પુન્ય તણે ઘણું સાજ રે; સારુ સંવત એક એકાણું (૧૯૧)માં રે, બાપારાવલ રાજ રે. સા. ૩ વંશપરંપરા પાટવી રે, પુન્ય તણે છે મેડ રે; સાવ અનુક્રમે ભાગ્ય ભૂજાબલી રે, હેતે કેડીકેડ રે. સા. ૪ ત્રેવીસમે રાવલ હુઓ રે, સમરસિ ગુણસાજ રે; સારુ દિલીપતિ ઘેર પરણીયા રે, નૃપતિ મુગટ પ્રથિરાજ રે. સા. ૫ થથાનામ રાણી તણું રે, પ્યાર હુઆ સંતાન રે, સા દેય કુંમરે નેપાલનો રે, રાજ લીએ ગુનખાન. સારા કડવી તેહના પાટવી રે, ગોરખીયા કેહેવાય ૨, સા સંવત અગ્યારની (૧૨૧૧) સીમથી રે, વરતે રાજ સવાય રે. સા૭ રાવલની નંદની રે, ત્રીજું જે સંતાન સારુ ચિતે પરણવા આવીયા રે, કુમારપાલ કુલ ભાણુ. સા. ૮ ચોથા પુત્ર તે પાટવી રે, રાવલ કરણુસી નામ , ચાચાવીસમા રાવલ થઈ રે, બેઠા તખત જુઠામ છે. માત્ર ૯ તેને અંગજ તીન છે રે, માહપજી રાહ૫જી નામ ; સાહ ત્રીજો પુત્ર છે ધીરછ , કે હૂઓ તસ જામ છે. સારા સાંડર ગ૭ શ્રી પૂજ્યજી રે*, મેટી દુકૃત બલાય રે સા વખથી સુત વોહરાવીએ રે, પરિકર સહુ દુભાય છે. સા. ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy