________________
-સસરચય, ભા. ૧
ઢાળ-૧૨
(ભરતકૃપ ભાવશું—એ દેશી) ઋષભ પ્રભુ સ્તવના કરે એ, ભક્તામર સ્તવરાજ
* નમે સૂરિરાજને એ. શ્લોક તણી ઉદ્ઘેષણ એ, માંનું જલધર ગાજ, ન૦ ૧ છમછમ કાવ્ય ભણે સૂરિ એ, તિમતિમ દેવ પ્રભાવ; ન૦ તડ તડ તાલાં ઊઘડે એ, જુઓ જુઓ પુન્ય સભાવ. ન. ૨ કાવ્ય અડતાલીસથી થયાં એ, તાલાં અડતાલીસ* દૂર. ૧૦ સરિ ઉપાસરે આવિયા રે, ધન શાસન વડ નર. ન. ૩ નૃપતિ પ્રભાતે દેખીને એ, ચમક હૃદય મઝાર; ન ધનધન એ સૂરિરાજને એ, જેનધરમ જગ સાર. ન. ૪ ભક્તામરનાં કાવ્ય છે એ, ગર્ભિત મંત્ર પ્રયોગ ન૦ સદ્દગુરુ જાણ કૃપાથકી એ, પાંએ સુખ સંગ. ૧૦ વીસમે પાટ પ્રભાકરું એ, બી માનતુંગ ગચ્છરાજ; ન૦ શાસન જૈન દીપાવી આ એ, હમ કુલની લાજ. ન૦ ૬ સંવત દેય બિલેતરે (૨૦૨) એ, દિગંબરા મત હોય; ૧૦ સાતમેં બેલે અંતર કી એ, તેહમાં મત દેય જોય, ન૦ ૭ –આ. શ્રી વીરવિણ વીરસુરિ એકવીસમા એ, પટધર શ્રી ગણધાર; નવ
સંવત બિલોતરાત્રિસમેં(૨૩૦)એ જિનશાસન જયકાર. ન. ૮ ૨૨–આ. શ્રી જયદેવસૂરિ. ૨૩–આ. શ્રી દેવાન સૂશિવન– - જયદેવસૂરિ બાવીસમા એ, પટધર શ્રી ગચ્છરાજ ન
ત્રેવીસમા પટધર નમું એ, દેવાનંદ મહારાજ. ન૦ ૯ - સંવત ત્રણ પતરં(૩૫)એ, વલભીપુર ભંગ; ન૦
સંવત ચ્યારબાર(૧૨)એ, ઉપાસરાસ્થિતિ અંગ. ન૦ ૧૦ ૪–. શ્રી વિમસૂરિવર્ણન– દેવાનંદ સૂરીસરુ એ, ત્રેવિસમ પટધારન ચાવીસમા વિકમસૂરિ એ, ભજન અરીય ઉદાર. ૧૦ ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org