SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ હમફલરન-પાવલી - શય જ કહે એ ન્યાય ન હવે, એ સરસ્વતી પાસ; કાશિમર ફેશે બહુ જ ચલિયા, જીહાં છે માત નિવાસ. સ. ૭ માતાજી મનમાંહી વિમાસી, આઈ સમઝાવા દય; અધવિચ ટીકા ઢકારની, પિઠી પાંચસે હેય. સ. ૮ પૂછે સસરો જામતા તિહાં, “હ્યું છે પોઠીયા મહે;” તે કહે “કારની ટીકા', વિરમય રે મનમાંહે, સ૯ બીજી વાર હજાર દેખાડચા, ત્રીજીઈ દેય હજાર; માની ગલીન થયા તે બે જણ ચિત્ત વિમાસણ ધાર. સ. ૧૦ એક અક્ષર ૐકારની ટીકા, સાંભલી નહિ શ્રવણ તે શાસ્ત્રધાર કિશુવિધ પામીજે, ગર્વ કરી જે કેશુ. સ. ૧૧ ચોથું ૫૪ એકેકું બેહને, દીધું છે સારા માય; ત્રણ પદ પૂરી બેહુ જાણેજી, ક કીયા મન ભાય. સ. ૧૨ પ્રગટ થઈ બેલી તવ જનની, હું છું સારદ દેવ; દેય બરાબર પડિત છે તુમ, પ્રસન્ન હુઆ છે ભૂદેવ. સ. ૧૩ ધારા નયરી બેહુ આવ્યા, ભેજને કહ્યો રે વૃત્તાંત નુપતે બહુ સનમાનીયાજી, માલવણ શ્રીમંત. સ. ૧૪ અહનિશ રાજસભામાંહે, શાશ્વતણે રે અભ્યાસ; દીપવિજય કવિરાજ સદાઈ, સરસવતી માત પ્રકાશ. . ૧૫ એક દિન નૃપતિ સભા વિચૂં, બેલે વયણ વિલાય. જેનમાંહે કોઈ હર્યું, એ જ્ઞાન પ્રકાશ. પ્રધાન શ્રાવક તિણે સમે, કહે સુણે મહારાજ; માનતુંગસૂરિસરુ, મુજ ગુરુ છે ગમછરાજ. ૨ સુણી નૃપત તેડયા - ગુરુ, કહે સુણે સૂરિરાજ ચમત્કાર મુઝ લાખ, તુમ વિદ્યા સામ્રાજ. 8 ઈમ કહી એરડા ભીતરે, બેસાય તિહાં સ્થમ તાલાં અડતાલીસ દેઈ, સૂત નૃપ નિજ ધામ. . ગુરુઈ તિહાં સમરન કિયો, સાયન તેવી માત, ચકેસરી પ્રગટ હૂઈ, રવિ તેજ સાક્યાત.. " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy