________________
ટાછે-અભિય, ભા. ૨ ચાર લાખ રઘુવેદ હૈ, યજુર્વેદકો માંન; લાખ પાંચ નેવું સહસ, બીજે વેદ પ્રમાંન. તીન લાખ એંસી સહસ, સામ વેઠકે ગાન; લાખ તીન ને સઠ સહસ, વેદ અથર્વણ જાન; અંગ ગ્રંથ અડસઠ સહય, ઉપનિષદ પુનિ હોય; એક લાખ ગ્યાસી સહસ, ગ્રંથ માન છે સોય. ૪ પરિશિષ્ટ સંખ્યા કહું, સહસ અઢાર સુજાન; એ સાતે વસ્તુ તણું, પાઠી દોય પ્રમાણ. ચ્ચાર વેદ પડું અંગ , ઉપનિષદ છત્તીસ પરિશિષ્ટ બહેતર મલી, સહુ ગ્રંથ લખ વીસ, વીસ લાખ એ ગ્રંથના, પાઠ કહે ભટ દેય; અષ્ટાદશ પોરાણુ પુનિ, ષ ભાષામય સય. ૭
દ્વાલ-૧૧ (પ્રભુ ચિત્ત ધરીને અવધારો મુજ વાત–એ દેશી) જમાતા સસ દે અહનિશ, કરતા શાને વાત, એ કોઈ જૂનાધિક નહી , જામાતા વિવાદ,
સહુ શ્રોતા સુણઈ આગલ એ અધિકાર (એ આંકણી) ૧ જામાતાઈ ચંી દેવી, સમરન કીપ ઉદાર, કાંઈક હુઈ ચઢતી કલા, સસરાજી કરે રે વિચાર. સ. ૨ ગુપતપણે સસરાજી રાતે, આયા જમાઇને ઘેર
ભે વાત સુણે છે ઘરની, કન દેઈ બહુ પં. સ. ૭ તેહ સમેં ઘરમાંહે લડે છે, ધણધણીયાણી રે દોય, - તાતને દીઠો જો હેઠલ, પુત્રી ચિંતવાણા હોય, સ૦ ૪
બાપ થઈને ચરિત્ર સુતા, જેવું ન ઘટે એહ, પતિવ્રતાઈ શ્રાપ દીઓ તબ, કુષ્ટિ થયો તવ દેહ. સ. ૫ અસર સૂરજદેવ આશાળે, પ્રસન્ન હુએ રવિ દેવ, રહથી કે ન ખેં કોઈ, વાત કરે નિત એવ ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org