________________
P
શાહમલન-પટ્ટાવક-શાસ વિગય વાવરવી નહિ , આજ થકી વ્રત નીમ” જાણી ગુરુ રાજી હૂઆ રે, રહેશે એ થીર ખીમ. ૫૦ ૪ વિગય ત્યાગે આહારથી ૨, બહુ દુરબલ થઈ રે; ફરી યાર દેવી હાજર હૂઈ રે, નામ કહું હવે તેહ. ૫૦ ૫ જયા વિજયા પદ્માવતી રે, અપરાજિતા એ ચ્યાર, અહનિશ સૂરિ હાજર રહે રે, નહુલાઈ શહેર મઝાર. ૫૦ ૬ એહવે સાકંભરી નવરમાં રે, સાકિની ડાકિની શર; ઉપદ્રવ સઘલા શહેરમાં રે, મારી મરકીનું જોર. ૫૦ ૭ ગુરુજી નાડુલાઈ જાને રે, સંઘે લખિયો લેખ, મહા ઉપદ્રવ વારવા રે, ઉપગાર કરજો વિશેષ. ૫૦ ૮ લેખ જોઈ ગુરુરાજજી રે, કરવા પર ઉપગાર; મંત્રગર્ભિત સ્તવના કરી રે, લઘુશાંતિ સુખકાર. ૫૦ ૯ પત્ર લિખિ તિહાં મોકલ્યો રે, લઘુશાંતિ વિધિ એહ; પવિત્રપણે ભણજો સહુ રે, છાંટશે નમણુ કરેલ. ૫૦ ૧૦ હરખિત સંઘે તે કીયો રે, વિઘન થયા વિસાલ;
જે કઈ વિધિ સહિત ભણે છે, તેહને મંગલ માલ. ૫૦ ૧૧ ૧૦–આ. શ્રી મનસુગશિવન
માનદેવના પાટવી રે, માનતુંગ શરછરાજ સહમથી પટ વીસમેં ૨, હૂઆ શ્રી મહારાજ. ૫૦ ૧૨ તાસ ચરિત્ર કહું લેશથી રે, સુણી ભવિક ઈક મન, ધારાપુરી ઉજેણમાં રે, માટે જ રાજન. ૫૦ ૧૩ તેહ નયમેં વિપ્ર છે રે, બાંણુ મયૂરે તસ નામ;સગપણું સસરે જમાઈ છે રે, વિદ્યા કુંભ સુધામ. ૫૦ ૧૪ ચઉદ વિદ્યા ગ્યાર વેદના રે, શાસ્ત્ર સર્વે પ્રવીણ દીપવિજય કવિરાજના રે, નુપતિ સદર ગુરુલીને ૫૦ ૧૫
દુહા સસરે જામાતા બેહ, કરતાં શાસ્ત્ર વિવાદ; હાર જીત સાખી નૃપતિ, ન તીઈ એ કઈ કહે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org