________________
પટ્ટાવલી-સસુય, શા. ૨
પૃષ્ઠ ૮૩, કડી ૬ : પાયચંદ્રગચ્છ પટ્ટાવલી
(૫૪) પાર્શ્વચંદ્રસૂરિ. આ॰ વાદીદેવસંતાનીય નાગેરીતપગચ્છની પરંપરામાં આ૦ પૂર્ણચંદ્રસૂરિ, આ॰ હેમર્હુ'સ, આ॰ લક્ષ્મીનિવાસ, ૫૦ પુણ્યરત્ન, ૫૦ સાધુરત્નના શિષ્ય ઉ॰ પાર્શ્વચંદ્ર થયા છે. તેમણે ભ॰ સેામરનસૂરિ પાસે ભણી સં૦ ૧૫૭૨માં ‘પાયચંદુમત' ચલાવ્યેા. તેમને વિજયદેવ શિષ્ય હતા, તે પ્રથમ આચાર્ય બન્યા હતા, તે જ આ૦ વિજયદેવે ૩૦ પાચંદ્રને આચાર્યપદ આપ્યું. તેમજ બ્રહ્મર્ષિને પશુ સૂરિપદ આપી વિનયદેવસૂરિ બનાવ્યા. આ॰ વિજયદેવસૂરિ સં૦ ૧૬૦૧માં સ્વર્ગે ગયા, આ પાચને જોરના રાજા માલદેવ બહુ માનતા હતા. હીરસૌભાગ્ય’ પ્રશસ્તિમાં લખ્યું છે કે જ્યારે જગર્ષિએ વાદ જાહેર કર્યો ત્યારે આ પાચ ડ્રે જોધપુરના રાજા માલદેવનું શરણ લીધું હતું. તેમનું સં૦ ૧૧૬૨માં જોધપુરમાં સ્વગમન થયું.
૨૪૦
(૫૫) સમરચંદ્રસૂરિ સ્વ॰ સં૦ ૧૬૨૬ (૫૬) રાજચંદ્રસૂરિ (૫૭) વિમલચંદ્રસૂરિ, તેમના શિષ્ય પૂજા ઋષિ મેટા તપસ્વી હતા. (૫૮) જયચંદ્રસૂરિ સ્વ॰ સં૦ ૧૬૯૯ (૫૯) પદ્મચંદ્રસૂરિ. તેમણે રાસ, સ્તવને, સઝાયા, પૂજા રચેલ છે. ૧૦ સં૦ ૧૭૪૪, (૬૦) મુનિચંદ્રસૂરિ ૧૦ સં ૧૭૫૦ (૬૧) નેમિચંદ્રસૂરિ, ૧૦ સં૦ ૧૭૯૭ જમચંદ્ર મણિ શિષ્ય લક્ષ્મીચંદ્રે ‘જ્યોતિષની સારણી' બનાવી. (૬૨) કનકચદ્રસૂરિ (૬૩) શિવચંદ્રસૂરિ સ્વ૦ સં૰ ૧૮૨૩ (૬૪) ભાનુચંદ્રસૂરિ, (૬૫) વિવેકચંદ્રસૂરિ, (૬) લબ્ધિચંદ્રસૂરિ, ૩૦ સાગરચંદ્ર શિષ્ય જગત પંડિત જિનચંદ્રષ્ટ્રિએ સ૦ ૧૮૫૪થી ૧૮૮૭ માં ‘સિદ્ધાંતનિકા વ્યાકરણ’ તથા ‘ાતકગ્રંથ' બનાવ્યા છે. તે મહાન વિદ્વાન સમર્થ વ્યાખ્યાતા હતા, તેના ઉપદેશથી ઉદેપુરના દીવાન પટવા જોરાવર મલજીએ પચ્ચીસ લાખ રૂપિયા ખરચી સિદ્ધાચળના સંધ કાઢયા હતા અને ત્યાં ભાટાના ઉપદ્રવ હતા તેને દૂર કર્યાં હતા. (૬૭) 'ચંદ્રસૂરિ સ્વ॰ સ્૦ ૧૯૧૩ શખેશ્વરમાં, (૬૮) હેમચંદ્રસૂરિ સ્વ॰ સં ૧૯૪૦ (૬૯) આ ભ્રાતૃચંદ્રસૂરિ તેમણે ક્રિયાદ્વાર કર્યાં. સ્વ॰ સં૰ ૧૯૭૨ (૭૦) આ૦ સાગરચદ્રસૂર. સ્વ૦ સ૦ ૧૯૯૭ (‘નાગપુરીય બૃહત્તપાગચ્છની પટ્ટાવલી'ના આધારે)
સુધર્માંગચ્છની પરંપરા-૧ વિજયદેવસૂરિ. આ પાર્શ્વચંદ્રસૂરિને વિજયદેવ શિષ્ય હતા. તે પ્રથમ આચાર્ય બન્યા અને પછી તેમણે જ ઉ૦ પા ચંદ્રને તથા બ્રહ્મષિને સૂરિપદ આપ્યું. બ્રહ્મર્ષિનું નામ વિનયદેવસૂરિ ૨ ભ॰ વિનયદેવસૂરિ. તેમણે સં૦ ૧૬૦૨માં ‘સુધર્મીંગચ્છ’ ચલાવ્યેા. ૩ ભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org