________________
પુરવણી
સહ
વિનયકીર્તિસૂરિ ૪ ભ॰ વિજયકીર્તિસૂરિ ૫ ભ॰ જ્ઞાનકીર્તિસૂરિ. ૬ ભ સુમતિકીર્તિસૂરિ
પૃષ્ઠ ૮૪, કડી ૯ : વટપદ્રનયર.”
અહીં વટપદ્રનયર શબ્દથી પાટણ પાસેનું વડાલી ગામ સમજવું કેમકે આ વિજયદાનસૂરિજી વડાલીમાં સ્વગે ગયા છે અને ત્યાંથી તેમની ચરણુપાદુકા પણ મળેલ છે.
પૃષ્ઠ ૮૫, કડી ૧૧ : તારન પટ્ટાવલી~~~
(૫૭) આ॰ શ્રીવિજયદાનસૂરિ, (૫૮) આ॰ વિજયરાજસૂરિ. તે અસલમાં ઉશગચ્છની દ્વિવંદનીય શાખાના ૬૯મા પટ્ટધર હતા. તેમનું પ્રથમ નામ જીવકલશ મુનિ, તે સં૦ ૧૫૮૪માં કક્કસૂરિ નામે આચાય થયા હતા. તેમણે ચૌદશ પુનમના શાસ્ત્રાર્થમાં ચૌદશની પાખી સ્થાપી. મહમુદ ખાનને ચમત્કાર બતાવી ‘“રાજવલ્લભ” બિરુદ મેળવ્યું. આથી લે તેમને રાજવલ્લભસૂરિ તરીકે ઓળખતા હતા. પછી તેમણે સં૦ ૧૫૮૪માં મગશીજીમાં આ॰ આણુ વિમલસૂરિના હાથે કરી યેાગેાદહન કરી મુનિમાર્ગ સ્વીકાર્યો. તેનું અસલ નામ રામકુમાર હતું. બિરુદ રાજવલ્લભનું હતું એટલે રાજિવજય નામ રાખ્યું અને આ વિષયજ્ઞાનસૂરિના શિષ્ય બનાવી યુવરાજપદે સ્થાપ્યા, તે ત્યાગી હતા એટલે ધણી લબ્ધિઓ ઉત્પન્ન થઇ અને તેમાં ફસાઇ શિથિલ બની ગયા. આ તરફ આ॰ વિજયદાન રિએ સં૦ ૧૬૧૦માં આ૦ હીરવિજયસૂરિને મૂરિપદ આપ્યું. એટલે તે પશુ શિથિલાચાર અને બારેજાને પરિગ્રહ છેાડી, ગુરુ પાસે આવ્યા. ગુરુએ તેમને સૂરિપદે રાખ્યા અને તે સં૦ ૧૬૨૪માં ઝીંઝુવાડામાં સ્વર્ગે ગયા. તેમનાથી તપગચ્છની ‘રત્નશાખા’ નીકળી. તેમના શિષ્ય દેવિમલણિએ ‘પાંઢવરિત્ર’ અનાવ્યું છે. (પ) રત્નવિજયસૂરિ, (૬૦) હીરરત્નસૂરિ, (૬૧) જયરત્નસૂરિ સ્વર્ગ' સં૦ ૧૭૩૪, (૬૨) ભાવરત્નસૂરિ, (૬૩) દાનરત્નસૂરિ, (૬૪) કાર્તિરત્નસૂરિ, (૬૫) મુક્તિરત્નર, (૬૬) પુણ્યદયરત્નર, (૬૭) અમૃતરત્નસૂરિ, (૬૮) ૬૮ ચંદ્રોદયરત્નસૂરિ, (૬૯) સુમતિરત્નસૂરિ, (૭૦) ભાગ્યરત્નજી, જે ખેડાની ગાદીએ હતા ત્યારે અવસાન પામ્યા છે.
(૫૭) વિજયદાનસૂરિ, (૫૮) વિજયરાજસૂર, (૫૯) રત્નવિજયસૂરિ, (૬૦) હીરરત્નસૂરિ, (૬૧) લબ્ધિન, (૬૨) મેધરન, (૬૩) શિવરત્ન (૬૪) સિદ્ધિરન, (૬૫) ઉપા॰ ઉડ્ડયરત્નજી, જેએ સમ કવિ હતા, અને દરેક રસાને યથાર્થ સ્થાને ઉપસાવી શકતા હતા. (6) ઉત્તમરત્ન, (છ)
ફર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org