________________
પુરાવા દાસવિ(૨)આ, છપાલ, ઘેરવાલ, મગોડી, બ્રાહ્મણીઆ, જાલેરા, બેકડિયા, મુડાહરા, ચિડા, સારા, કુચડીયા, સિદ્ધાંતીયા, રામસેનીયા, આમિક, મલધાર, ભાવડાર, પલ્લીવાલ, (નાગરાલ), કરંટવાલ, નાગેન્દ્ર, ધર્મોષ, નાગોરી, ઉછતવાલ, નાણાવાલ, સારક, અંડવરા, સુરાણું, ખંભાતી, વડોદરીયા, પાર, માંડલીયા, કોઠીપુરા, જાગલા(ડા), છાપરીયા, (બાવરાવાલ), બેરસડા, દ્વિવંદનીક, ચિત્રવાલ, વેગડા, વાયડ, વિજાહરા, કુતગપુરા, કાછલિયા, રૂદ્રોલી, (રૂદ્રપાલીય) મહાદેવ)કરા, કપુરસીયા, પૂર્ણતલ, રેવઈયા, ધંધુકા, થંભણ, પંચવલહીયા, પાલણપુરા, ગંધારા, ગુલિયા, સાધપુનમીયા, નગરકોટીયા, હીંસારીયા, ભટનેરા, છતહરા, સારડીયા), જગાયન, ભીમસેન, આતા)ગડીયા, કંજા , સેવંતરીયા, વાઘેરા, વાવ)હેડીયા, સિદ્ધપુરા, ઘેઘા(ધોરા, નિગમ, સંજના(તી), બારેજા, (બરવા), મુરડવાલ, (સુરંડવાલ, નાગઉલા.
૧૨ મતાનિ–આંચલિક, પાયચંદ, બીજા, આમિક, કાજા, તપ, (વડગચ્છ), લુંડા, પાટણયા, સાકર, કોથલા, કઠુઆ, આત્મમતી. ( ) મતાંતરાણિ. (“જૈનસાહિત્યસંશોધક” ખં૦ ૩ અં૦ ૧
“પટ્ટાવલી સમુચ્ચય' ભા. ૧ પૃ. ૨૦૩). પૃષ્ઠ ૩૮, કડી ૧ થી ૪: આ૦ યશોભદ્રસૂરિ.
આ ચારે આચાર્યોનું વર્ણન અને પટ્ટાવલી દ્વારા ૧૫ કડી ૧૧મીની પુરવણીમાં (પૃ૪ ૨૧૩)માં આપેલ છે. કરંટવાલનચ્છ ઉપકેશગચ્છની શાખા છે. તેમજ કૃષ્ણપિંગચ્છ પણ ઉપકેશગચ્છની શાખા હેવાનું વિક્રમની તેરમી સદીમાં ઉપકેશગચ્છની પટ્ટાવલીમાં સૂચન મળે છે.
કૃષ્ણર્ષિગચ્છના આચાર્યોના ઉલ્લેખ પ્રમાણે કૃષ્ણવિંગ૭ ચંદ્રકુલના હારિવંશને પેટાગચ્છ છે.
કરાવવામાં જીરાવલા પાર્શ્વનાથના દેરાસરના શિલાલેખોમાં સં. ૨૪૮૩ georfઉં તપ અe guષામવૃરિ ઇત્યાદિ ઉલેખ છે. સંભવ છે કે, આ પરંપરામાં આ૦ શ્રીજગચંદ્રસૂરજની ઉપસંપદા હશે.
પૃષ્ઠ ૩૯, કડી ૭ઃ આ૦ શ્રી અભયદેવસૂરિની પરંપરા (૧) આ૦ ઉaોતનસૂરિ.
(૨) આ૦ વર્ધમાનસૂરિ. તેઓ કોટિગણુના ચાંદ્રકુલની વજશાખામાં થયા છે.
(૩) આ જિનેશ્વરસૂરિ–આ. બુદ્ધિસાગરસૂરિ. તેઓ બનારસના પંડિત કૃષ્ણના શ્રીધર અને શ્રીપતિ નામના પુત્રે હતા. તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org