________________
પાવલી-રાસુરચય, ભા. ૨
ધારાનગરીમાં ગયા જ્યાં શેઠ લક્ષ્મીપતિને ત્યાં જમતા હતા. એકવાર તે ઘરમાં આગ લાગતાં લેણદેણને હિસાબ નાશ પામ્યા, જ્યારે આ બન્ને વિદ્વાનેએ પિતાની યાદ પ્રમાણે તેની સાચી નોંધ કરાવી. શેઠે તે બન્નેને બુદ્ધિશાળી જાણી આ૦ વર્ધમાનસરિને પરિચય કરાવ્યો. અને તે બન્નેએ યોગ્ય ગુરુ પામી દીક્ષા લીધી તથા સૂરિપદ મેળવ્યું; જેમનાં નામ આ જિનેશ્વર અને આ૦ બુદ્ધિસાગર રાખવામાં આવ્યાં. આ જિનેશ્વરસૂરિએ સં૦ ૧૦૮૦માં જાબાલિપુર (જાલોર)માં હારિભદ્રીય “અષ્ટપ્રકરણવૃત્તિ, છઠા પગરણ ગા૦ ૧૧૧, પંચલગી પગરણ માત્ર ૧૦૧, પ્રમાલક્ષણ ધો૪૦૫, તેની વૃત્તિ ૪૦૦૦, સં. ૧૯૯૨માં આશાપલ્લી (અમદાવાદ)માં લીલાવઈકહા ગા૦ ૧૮૦૦૦, સં. ૧૦૯૬ વૈશાખમાં જાબાલિપુરમાં ચૈત્યવંદન વિવરણ થો૧૦૦૦, અને સં૦ ૧૧૦૮ કા૧૦ ૫ ડીંડીઆણુકમાં કહાકોસ પગરણ ગા૦ ૩૦ તેની કહાવિવરણ વૃત્તિ વગેરે સંઘે બનાવ્યા છે. આ બુદ્ધિસાગરસૂરિએ સં. ૧૦૮૦માં જાબાલીમાં પંચગ્રંથી વ્યાકરણ - ૮૦૦૦ની રચના કરેલ છે.
આ જિનેશ્વરસૂરિને આ જિનચંદ્રસૂરિ, આ અભયદેવસૂરિ અને આ ધનેશ્વરસૂરિ વગેરે શિષ્યો હતા. અને તેમની પાટે અનુક્રમે આ જિનચંદ્રસૂરિ આ૦ અશોકચંદ્ર અને આ૦ હરિસિંહ વગેરે થયેલ છે. આ૦ જિનચંદ્રસૂરિએ સં. ૧૧૨૫માં “સંગરંગશાલા કહા ગા૧૮૦૦૦, દિનચર્યા ભ૦ ૩૦૦ અને ઉપદેશસંગ્રહ' બનાવેલ છે. આ૦ ધનેશ્વરસૂરિનું બીજું નામ જિનભદ્રસૂરિ છે. તેમણે સં૦ ૧૦૯પમાં ચાવલીમાં “સુરસુંદરીચરિય’ રચ્યું. - (૪) આ અભયદેવસૂરિ.' તેમણે નગીકૃતિ વગેરે અનેક વૃત્તિ. ગ્રંથો તથા મૂળમ્ર બનાવ્યા છે. સં. ૧૧૩૫ અથવા ૧૧૩માં સ્વર્ગે ગયા. તેમણે પિતાની પાટે આ૦ વર્ધમાનસૂરિને સ્થાપ્યા હતા, જેમણે સં. ૧૧૪૦માં “મણેરમા કલા, સં. ૧૧૬૦માં આદિનાચરિયું અને સં. ૧૧૭૨માં ધર્મરત્નકરંડક-સવૃત્તિ'ની રચના કરી છે.
૧. વડગચ્છના (૮) આ૦ અભયદેવસૂરિ શિષ્ય (૫) આ૦ જિનભદ્રસૂરિ શિષ્ય (૬) આ૦ શાંતિપ્રભસૂરિ શિષ્ય (૭) આ૦ હરિભદ્રસૂરિ શિષ્ય (૮) આ પરમાણંદસૂરિએ સં. ૧૩૧૦માં “સત્તરિસયયંત્ર”ની પ્રતિષ્ઠા કરી. (“આરાસણાના શિલાલેખ”) - ૨. આ અભયદેવસૂરિના સહોદરે પણ દીક્ષા લીધી હતી, જેમનું નામ આવે દેવચંદ્રસૂરિ છે, એ ક સ આ૦ હેમચંદ્રરારિના ગુરુ છે. (ઠાણપગરવૃત્તિ',
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org