________________
કુશ્કી
૨૦
પશુ નૈષ્ટ મનાય છે. ભૂલાનગરની પ્રાચીન જિનમૂર્તિએ આજે શહિડામાં વિરાજમાન છે.
ર. વત્સાશાહ ૩. સહસ્રકિરણ
૪. નગરશેઠ શાંતિદાસ—તે તીવ્ર બુદ્ધિવાળા શ્રેષ્ઠ ઝવેરી અને રાજમાન્ય પુરુષ હતા. તેમની પાસે અઢળક ધન હતું, જે ગુરુકૃપાથી મળ્યું હતું. શેઠે ગુજ્જીને વાચકપદ અપાવવા નિરધાર કર્યાં કિન્તુ આ॰ શ્રીવિજયસેનસૂરિએ સાક્ મના કરી. પછી શેઠે ચેડાં વર્ષોં ખાદ ખંભાતના નગરરોઠ મારક્ત આ. શ્રીવિજયદેવસૂરિ પાસેથી યુક્તિથી વાસક્ષેપ મેળવ્યા અને ૫. મુક્તિસાગરજીને સં. ૧૬૭૯માં ઉપાધ્યાય પદ તથા સં. ૧૬૮૬ માં અમદાવાદના ભ૦ મહાવીરસ્વામીના દેરાસરમાં આચાય પદ આપ્યું. તેમણે સં. ૧૬૯૪માં સરસપુરમાં ચિતામણિ પાર્શ્વનાથનું દેરાસર બનાવ્યું હતું. જેને ઔરગઝેમે તેાડી નાખ્યું. આથી શાંતિદાસે ન્યાય મેળવવા માટે કેટ દિલ્હી સુધી ખૂબ લાગવગ વાપરી જહેમત ઊઠાવી અને તેથી બાદશાહ શાહજહાંએ સં. ૧૭૦૦માં રાજ્યના ખરચે ફરીવાર તે બનાવી આપ્યું, જે ચિંતાણુ પાર્શ્વનાથની મૂર્તિ આજે ઝવેરીવાડા-વાણુપેાળમાં વિરાજમાન છે. તેમનું મૃત્યુ સં. ૧૭૧૫માં થયું હતું. તેમને પુનજી વગેરે પાંચ પુત્રા હતા.
૫. નગરશેઠ લક્ષ્મીચ’૬૭.
૬. નગરશેઠ ખુશાલચંદજી. તેમણે મરાઠાઓની ફોજે અમદાવાદને ધેરા બાલ્યા ત્યારે પ્રજાનું તન-ધનના ભાગે રક્ષણ કર્યું હતું. ળસ્ત્રરૂપ પ્રજાએ શેઠને સરકારની જમાબંધી સિવાય રૈયતની નિસબતમાંથી સેંકડે ચાર આના લેવાના હક્ક બાંધી આપ્યા હતા. તેમનું મૃત્યુ સં. ૧૮૦૫ માં થયું હતું.
૭. નગરશેઠ વખતચંદજી. પાલીતાણાના ઢાઢાર ઉનડજી તેમને બહુ માનતા હતા. 'પની સરકારના ગાર્ડન સાહેમે પેશવાના સુબા બાપુજી પતિને ભગાડી અમદાવાદમાં પ્રવેશ કર્યો, અને શહેરને લૂટવાને હુકમ કર્યો ત્યારે, સં. ૧૮૩૬ મ. શુ. ૮ ના દિવસે આ નગરશેઠ તથા કાઝ શેખ મહમ્મદસાહ તથા દીવાન મિયાં મીરાએ સાહેબને સમજાવી લૂંટ બંધ ખાવી હતી. તેને ઈચ્છાભાઈ વગેરે સાત પુત્ર! હતા, તે પૈકીના પુત્ર માતીચંદશેઠની પરંપરામાં અનુક્રમે તેહભાઇ, ભગુભાઈ, દલપતભાઈ સરદાર લાલભાઇ અને શેઠ કસ્તુરભાઇ થયેલાં છે, તેમાંનાં છેલ્લા તે આજે
..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org