________________
હમકુર-પાવલી-પાસ
શીલથી દેવ રહે જસ હાજર, ફૂલી સિંહાસન થા; શીલથી શીતલ પાવક પાંણી, અહિ ફૂલમાલ થઈ આવે. અડ, ૯ શીલથી દૂરજન સજજન હવે, શીલે જસ ભાગ; શીલથી સકલ મરથ સફલા, શીલથી ભવજલ તાગ, અડ. ૧૦ સતી સુભદ્રા સીતા માતા, ચંદનબાલા માડી; મૃગાવતી ને શીલવતીને, શિવપુર લગ પહોંચાડી. અડ૦ ૧૧ રાજીમતી ને બાંમી સુંદરી, કુતા ને દમયંતી, દ્વપદી કૌશલ્યા વલી સુલસા, પ્રભાવતી કુલવંતી. અડ૦ ૧૨ જેહના જગમેં જયના પડહા, આજ મેં બાજે છે; જેહને નામે સંકટ ભાંજે, ગણધર વચને ગાજે છે. અડ. ૧૩ ધનધન શ્રી નેમીસર પ્રભુને, રાજમતિ ધનધાન; અણુપરણ્યા જેણે સંજમ લીધાં, બલિહારી કૃતપુન અડ૦ ૧૪ તે માટે સાંભળ રે રુકિમણી, આઠ વરસે વ્રત લીને; હું પરણ્યો છું સંજમ દઈતા, હવે નહીં તુઝ આધીને! અડ. ૧૫ ઉઠ હાથ તું અલગ રહીને, સાંભલ મુંજ મુખ વાંણી; વરમાલા નિજ કંઠ. કવીને, પરશુરૂં શિવ પટરાણી. અડ. ૧૬ પાંચે ઈક્રિય હાથ કરીને, વાલ્ય વજૂ કછટે સંજમ શીલ રતન મન ધરીયાં, હવે નહીં કાંઈ ટે. અડ. ૧૭ મેરુ મહીધર ઠામ તજે જે, ઉદધિ મરજાદા મૂકે ચંદ્રમંડલથી પાવક પ્રગટે, તેહિ વરસૂરિ નવિ ચૂકે. અડ૦ ૧૮ વયર સ્વામી સૂરિ ઉપદેશે, રુકિમણી મન વૈરાગ; રાજીમતી પરે મુઝને તારે, એ માટે સભાગ. અહ૦ ૧૯ બાલકુમારીઈ સંજય લીને, ધન ધન રુકિમણી બાલા; ધનધન દંપતી શીલ સુગંધી, શીલથી મંગલમાલા. અડ) ૨૦ એહ બાર વરસને દુકાવે, સુઝતા આહાર ન મલીયા; બહુ મુનિ સાથે અણસણ કીધાં, વરસ્વામ ગ્રુતબલીયા. અટ-૨ વીરથી પાંચસે વસે ચોરાસી (૫૮૪),* . સંવત એકસો ચઉદા વરસે (૧૧૪), દંપતી સુરપદ પાલેં;
પવિજય કવિરાજ જગતમેં, મહામંગલ પટ પાવું. અડ. ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org