________________
પટ્ટાવલી-સમુચ્ચય, ભા. ૨
કેડિ નવાણું સેનિયા, વર પહેરામણી કાજ; હીર ચીર પટકુલ સહિત, વિવિધ વિવિધ કે સાજ.. વરમાલા કરમાં ધરી, ચાલી વરવા સ્વામ; ગુરુ ઉપદેશે છે તિહાં, આવી રુકિમણી તામ. માતપિતા કહે સ્વામને, પરણે એ મુજ બાલ; કેડિ નવાણું સેનિયા, વિલસે સુખ વડ ભાલ. ઠવવા વરમાલા અલે, ગઈ વામને પાસ; સૂરીશ્વર બેલે તિહાં, મધુરે વેણ વિલાસ. ૬
દાળ-૬ (નાંજી નાજી નાજી નજી, છેડે નજી–એ દેશી). માં માં માં માં , અડ માં ; સંજમ વત ભાજે છે અડ, વ્રતને દૂષણ લાગે છે. અડ૦ (એ આંકણી) સાંભળ રે તું રુકિમણી બાલા, ગૌતમ ગેત્ર છે મારું, તેમાં મોટા મોટા ગણધર, હૂઆ છે જગતારું અડ૦ ૧ શ્રી ઇદ્રભૂતિ ને અગનિભૂતજી, વાયુભૂતજી કહીઈ વલી મોટા પૂરવધર પ્રગટ્યા, એણે ત્રે જસ લહી. અડ૦ ૨ ગૌતમ ગોત્રને દૂષણ લાગે, વલી સંજમ વત ભાજે; ધનગિરિથી શ્રીસહમકુલના, મહારો પરીયાં લાજે. અડ૦ ૩ માહરા કુલમેં જંબુસ્વામી, હૂઆ બાલ બ્રહ્મચારી; દઈતા આઠે પ્રતિબોધી, સર હૂઆ વ્રતધારી. અડ૦ ૪ માહરા કુલમેં સાતમેં પાટે, ધૂલિભદ્ર સૂરિરાયા; કોસ્યા વયણે તે નવ ચલિયા, જગ જસ ઘોષ બજાયા. અડ૦ ૫ સિહમકુલને ગૌતમ ગોત્ર ધનધન જોડ સવાઈ તેહમાં હું છું તેરમે પટધર, જુગપ્રધાન વડાઈ. અડ૦ ૬ પાંચ કરતાં ચેથા વ્રતને, પાપ કહ્યો વીતરાગે; - બ્રહ્મચર્યન્નમ નહીં વ્રત બીજે, ધન્ય જે વિષયને ત્યાગે. અડ૦ ૭ સ્ત્રી સંગે નવલાખ છે ગર્ભ જ, વલી અસંખ્યાત કહીયા; ઈમ જાણું સુતેષ કરીને, મુનિવર પાર રહીયા. અડ, ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org