________________
સાહચલન-પટ્ટાવલ્લી-રાસ
વલી એક દિવસ પરીક્ષા જોવા, તેહિ જ સુર ફિરિ આવે જી; શ્રાવક રૂપ કરી અતિ આદર, કાહલાપાક હેારાવે. શ્રુત૦ ૪ અણુમિસ નયણે સુર એલખીયે, દૈપિડ તેહુ જાણીજી; ન લિએ આહાર તેહ ગુરુરાજે, ધન્ય ઉપચાગી નાંણી. પ્રગટ થઈ સુર વૈક્રિયલબ્ધિ, ફ્રેઈ નિજ'થાનક જાવેજી; ભૂમડલ પર સૂરિ વિહર'તા, વિજન ધરમ સુણાવે, કાલ સભાવે કાલ પડયો તલ, કપડે સંધ એસારીજી; બૌદ્ધરાયને દેસ સુભિન્ને, લેઈ ગયા ગણધારી. અઠ્ઠાઈ મહાત્સવ જિનપૂજનમાં, ફૂલ ન ધ્રુવે... રાયજી; ફૂલ વીસ લખ લખમી પાસે, મગાવે સૂરિરાજ, જૈનધરમ દીપાવી શાસન, સહૂ આવ્યા નિજ દૈસે જી; એધમતી નિર્ઘાટ કરીને, જૈનધરમ ઉવએસે', સંવત એકસા આઠે (૧૦૮) વરસે*, વયરસ્વામિ ઉપદેશેજી; ઉદ્ધાર કીધા જાવડે ભાવડ, સિદ્ધગિરિ લાભ વિસેસે, વૈક્રિયલબ્ધિ વિકવિ સુંદર, રૂપ ધરી સૂરિરાયજી; હિંદ દેસના ભવ્ય જીવને, માહન રૂપ સહાય. પાટલીપુર કેમ્બ્રિજ નિવસે, વ્યવહારી ગુણુવંતજી; તાસ સુતા છે નામ રુકિમણી, બાલકુમારી સંત. અદ્ભુત રૂપ સુણિ સ્વામિનું, કરે પ્રતિજ્ઞા એહજી; “વવા મારે વયરસ્તામને, ” સાચે' પૂરણ નેહ ગામ નગર પુર પટ્ટણ ફરતે, પાલીપુર ગુરુ આયાજી; નિસુણી રુકિમણી કહે` તાતને, જામાતા તુમ આયા. વિહવા સામગ્રી સહુ કરીઇ, મંડપ સખર ખનાઈજી; દીવિજય કવિરાજ બહાદર, મ’ગલ ગીત વધાઈ, દુહા
શ્રુત
ત॰ ૧૦
શ્રુત ૧૧
શ્રુત૦ ૧૨
શ્રુત૦ ૧૩
ફક્ત ૧૪
શ્રુત પ
st
Jain Education International
અતિ હરખે વ્યવહારીઈ, પુત્રિ પ્રતિજ્ઞા કાજ; મંડપ તારણુ સજ કિ, ભાંત ભાંતકે સાજ, કરી વરઘેાડા અભિનવા, હુય ગય રથ સુખપાલ; બહુ વિધ વાજા વાગતે”, મુદ્દ૨ રુકિમણી ખાવ.
39
For Private & Personal Use Only
૧૧
શ્રુત૦ ૫
શ્રુત૦ ૬
શ્રુત છ
શ્રુત ૮
www.jainelibrary.org