SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ પટ્ટાવલી-સસુય, સા. ૨ મુનિવર તેયા નૃપતિ હજુરે, પૂછે. સહુ એ વિચાર રે, વા૦૧૨ નૃપ કહે એહના ન્યાય ચૈા કરીઇ અમથી ન્યાય ન ડાવે રે; માતષિતાને પુત્રને જીએ, સમઝણ સમઝે દાય રે. વંદા૦ ૧૩ તે કરતાં સૂત રાજી થઇને, જાવે જેતુની પાસ રે; તેહના પુત્ર એ ન્યાય અમારા, જેવા હિયર વિમાસ રે. વા૦ ૧૪ ફૂલ રમકડાં મીઠાઈ ને મેવા, પુત્રને માત દેખાવે રે; દેખાવે. ગુરુ આધા સુહપત્તી, તુરત ગુરુ ને આવે રે. વા૦ ૧૫ આધા સુહપત્તિ મસ્તક ઢવીને, નૃત્ય કરે તત્ર ખાલ રે; દીવિજય વિરાજ બહાદર, વચરકુમર સુકુમાત રે. વા૦ ૧૬ દુહા નવ વરસ વયમ કુમર, લીના સજમ ભાર; સુનંદા તવ ચીંતવે, હવે કૌણુ આધાર. ઈમ મન ચિતવતી થકી, લાવે મન વૈરાગ્ય; સુના સ'જમ લિ, ચઢતા શિગિરિયાગ, ધન શ્રી ગૌતમ ગોત્રને, રત્નખાણુ ઇહ સાંચ; શ્રીગૌતમ અણુવર પ્રમુખ, પુરુષ રતન ગુંણુ જાચ, હવે મુનિવર શ્રી વચરજી,દિનદિન શ્રુત અભ્યાસ; કરતે' દસ પૂવ ભણ્યા, પટધર લાયક ખાસ. લાયક દેખી વચરને, થાપે સિદ્ધગિરિ પાટ; ભૂમડલ વિચરે સૂરિ, કુમતિ કરે' નિર્લોટ. ઢાળ પ ( અવિનાસીની સેજડીÛ રંગ લાગ્યે માહરી સજની—એ દેશી. ) એક દિન ઉજેણીને મારગ, સૂરિ વિચરતા જાવેજી; પૂરવ ભવના મિત્ર દેવતા, ઘેખર તિહાં વહેારાવે. શ્રુતધર નમી જી. ૧ “અણુમિસની મણુકજસાહેણા॰ ”, એ ગાથા સંસારીજી; દેવિપંડ જાણીને ન લીએ, આહાર તિહાં વ્રતધારી. શ્રુત ૨ પ્રગટ થઈ વંદે ગુરુચરણે, ગુણસ્તુતિમાલા આવે જી; આકાશગામિની વિદ્યા ટ્રેઇને, સુર નિજ સ્થાનક આવે. શ્રુત૦૩ Jain Education International ૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy