________________
શાહમ કુલ રત્ન-પાવલી-શાસ
લઘુ પુત્ર માતા પ્રતે, રુકન કરે હેરાન રાખ્યો ન રહે બાલ તવ, હલરાવે કરી માન.
કાળ–૪ (આદિ જિનેસર વિનતી હમારીએ દેશી.) શ્રી ધનગિરિ મુનિ ગોચરી જાતાં, ગુરુ ઉપગે બેય રે; સચિત્ત અચિત્ત દ્રવ્ય હેર દેહ, જે વોહરાવે કેય રે.
વદે શ્રુતધર વયરકુમરજી. (એ આંકણી) ૧ ધનગિરિ ગોચરી ફરતા ફરતા, આયા આપણે ઘેર રે, બાલક છાંને ન રહે રાખ્યા, રુદન કરે બહુ પર રે. વંદ૦ ૨. તવ સુનંદા રસ કરીનેં, બેલેં એમ વચન રે; સાત દિવસ સંતાપે છે બહ, યે એ તમારા તન્ન રે. વદ ૦ ૩ બાપે લીમેં હરીને લીધે, ધરમલાભ કહી જોય રે, આવ્યા ઉપાસધનગિરિ મુનિવર, ભારે તે વસો હોય છે. વિદે૦ ૪ પાલણે પિયાં વયરકુમારને, હાલરૂ ગવાય રે, મહાસતી સાધવી સૂત્ર ભણંતાં, ધારે કમર સુખદાય રે. વ. ૫ શ્રી આયરાંગ સૂયગડંગ ઠાણુંગ, સમવાય-અંગ સહાય રે; ભગવતી જ્ઞાતાઅંગ ઉપાસક, અંતગડ અનુત્તરવાય ૨. વંદ૦ ૬ પ્રશ્નવ્યાકરણ વિપાકસૂત્ર એ, અંગ અગ્યાર કેહવાય રે; પાલણે સૂતાં હું એ ભણયા, પૂરવ પુન્ય સહાય ૨. વંદ૦ ૭ માય થયા જબ વયરકંમરજી, તીન વરસ જબ થાવે છે; લઘુ બાલકમેં મતે દેખી, માતાજી લેવાને આવે . વંદ૦ ૮ લાવને સ્વામિજી પુત્ર અમા, ધનગિરિ કહે તવ વાણ રે; આવે તો લેઈ જાઓ કેમરને, એવડી સી ખેંચતાણ રે, વંદે, ૯ સુત્ર તમારે ને નહિ ળ્યો અમારો નિ તમારે જે હાય રે; તો લેઈ જાઓ હાથ ગ્રહીને, સાચી કહેવત સંય રે. વંદે ૧૦ માતા પુત્ર કને જબ આવી, પુત્ર ગયે તવ નાસી રે; આ ધનગિરિ તાત સમીપે, રહી તવ માત વિમાસી રે. વંદે૧૧ સુનંદા ગઈ રાજદુવારે, જઈ ફરિયાદી પુકારે રે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org