SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ પાવલી-સસુયય, ભા. ૧ વીરથી ગ્યારહે સિત્તર(૪૭૦) વરસે, વિક્રમનૃપતિ દિવાજે; કલ્યાણમંદિર” તવના કીધી, પાસ તણી ગરછરાજે. વ. ૧૭ નૃપતિ જુધિષ્ઠિર સંવત ભાંજી, સંવત આપ લિખાયે* પરનારીબંધવ નૃપ વિકમ, પરઉપગારી કહાયો. વંદ૦ ૧૮ વીર વેતાલ કર્યો જિણે હાજર, વલી હરસિદ્ધિ ભવાની; દેવ સહાઈ સકલ મનોરથ, સિદ્ધિ થયા જગતની. વંદો, ૧૯ વિક્રમચરિત્રથી જાણી લેજ, વિકમ નૃપ અધિકાર; વરણવ કિધા છે બહુ તેહમાં, એહને વંશ પુઆર. વંદો૨૦ સિદ્ધસેન ગુરુ શ્રાવક વિક્રમ, દેઉ જેડ જગ રાજે; દીપવિજય કવિરાજ બહાદર, જગ જશ નેબત બાજે. વદો૨૧ દુહા ૧૨–આ. શ્રી દિનસૂરિ તથા ૧૨– શ્રી સિહગિરિવર્ણન એકાદશ પટધરું, દિનસૂરિ ગણધાર; દ્વાદસમેં પટ સિંહગિરિ, તપ સંજમ વ્રતધાર. ૧ ૧–આ. શ્રી વજાસ્વામી વર્ણન ગૌતમ ગોત્રી ધનગિરિ, લધુ વય દીક્ષાભાવ; પરણ્યા વિણ અનુમત નહીં, માતપિતા કહે તાવ. પિતુ આગ્રહથી પરણિયા, દૂરિ માંગ્યો આદેશ પિતુ કહે જાણે તુઝ વહુ, માંગ તસ નિરેશ. માગી અનુમત સ્ત્રી કે, સા કહે કટુક વણ; દીક્ષા લેવીથી તદા, પરણી કે સણ. બહુ આગ્રહ સ્ત્રીથી કિઓ, કહે સુનંદા તામ; એક પુત્ર હુઆ પછે, સંજમ લે સ્વામ.” અનુક્રમેં ગરમ ધર્યો તરા, કરિ માર્ગે અનુમત્ત, પુત્રરતન હેર સહી, એ માને તુ સત્ત. ગરભવતી ઘર છોડીને, ધનગિરિ થઈ ઉજમાલ; વ્રત લી સિંહગિરિ કને, ચરણ કરણ સુવિશાલ. પૂરણ માસે પ્રસવીએ, પુત્રરતન રવિ તેજ; સ્તન પાને પિષે સદા, માતા પૂરણ હેજ. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy