________________
પુરવણી
૨૦૯
છે પણ અહીં વિક્રમ સં૦ ૫૪૫ આપ્યા તેને બદલે વિ॰ સં૦૬૪૫ જોઇએ. પૃષ્ઠ ૨૯, કડી ૩ : શીસેાદિયા વંશાવલી :
રાજા કનકસેન વિ૦ × ૨૦૦, તેણે સૌરાષ્ટ્રના વાલાક પ્રદેશમાં રાજ્ય સ્થાપ્યું, ચોથી પેઢીએ રાજા વિજયસેને વલભી શહેાર અને વરાટ (ધેાળકા) વસાવ્યાં, કુલ સાત પેઢી રાજ્ય ચાલ્યું, વિ. સ૦૩૭૫ (ટાડરાજસ્થાન). પછી શિલાદિત્ય રાજા થયે, જે વાલાકરાજ પણ કહેવાય છે. યુ. સ. ૧ થી ૬૦, મ્લેચ્છેએ વલભી ભાંગ્યું અને શિલાદિત્ય મૃત્યુ પામ્યા, વીર સં૦ ૮૪૫, વિ૦ સં૦ ૪૩૫ (જૈન ઈતિહાસ).
આ રાજાથી મુખ્ય એ શાખાએ ચાલી છે. ૧. મૈત્રક, ૨. શાસેદિયા.
મૈત્રકવ’શ-શિલાદિત્ય મૂળે સૂર્યના પુત્ર છે. સૂર્યનું બીજું નામ મિત્ર' છે, એટલે તેના વંશ તે મૈત્રકવ શ
૧.
"$
,
મૈત્રકવ’શની પાંચ-છ પેઢીએ ગુપ્તવ'શના સેનાપાંત તરીકે રહેલી છે. એટલે તેનું ખીજાં નામ સેનાપતિ ” વશ પણ છે અને ત્રીજું નામ “ વલભીવશ ” છે. વલભીવશે ગુ. સ. ૧૮૦ થી ૪૫૦ સુધી વલભીનું રાજ્ય કર્યું છે. તેની રાજાવલી આ પ્રમાણે છે.
""
rr
૧ ભટ્ટા, ૨ ક્રોસિ'હ, ગુ. ૨૦૦, ૩ પહેàા ધ્રુવસેન, ૪ ગ્રુહસેન ૩. ૨૫૦, ૫ ખીજો ધરસેન ગુ. ૨૮૦, ૬ પહેàા શિલાદિત્ય ગુ૦ ૨૮૫ ૭ પહેàા ખરગ્રહ, ૮ ત્રીજો ધરસેન, ૯ બીજો ધ્રુવસેન, ૧૦ ચેાથેા ધરસેન ગુ૦ ૩૩૧, ૧૧ ત્રીજો ધ્રુવસેન, ૧૨ ખીજે ખરગ્રહ, ૧૩ ખીન શિલાદિત્યને પુત્ર ત્રીજો શિન્નાદિત્ય, ગુ॰ ૩૭૦, ૧૪ ચેાથા શિલાદિત્ય, ૧૫ પાંચમા શિલાદિત્ય ૩૦ ૪૨૦, ૧૬ છઠ્ઠો શિલાદિત્ય, ૧૭ સાતમા શિલાદિત્ય, ગુ૦ ૪૫૦ વિ॰ સં૦ ૮૨૫.
( ‘ ગુજરાતના ઐતિહાસિક લેખા' ભા॰ ૧, ૨, ૩.)
૨. શાસેાદિયાવંશ—જેનાં ખીજાં નામેા ગિઠàાત, આઠડિયા, રાવલ, શીસેાદિયા, રાણા વગેરે વગેરે છે; તેમાં આજે શીસેાદિયા નામ પ્રસિદ્ધ છે તે શીસે।દા કે એવા ગામથી મૂળ ગાદીએ આવ્યા ઢાય માટે શીસેાદિયા કહેવાયા એમ વિદ્વાનેાની ધારણા છે. એના શબ્દાર્થીના વિચાર કરીએ તે શાસેાદિયાનું સંસ્કૃતરૂપ શૌÎતિા:-શીĪા: થાય. જેમ બ્રાહ્મણા બ્રહ્માજીના મુખમાંથી નીકળ્યા મનાય છે તેમ શીસાક્રિયા પણ બ્રહ્માજીના
૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org