SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ પુરણી ૨૦૩ ૪ શાખાઓ–ઉચ્ચાનાગરી, વિાહરી, વર્કરી, અને િિમલ્લા. ૪ કુશે!— ખંભલિજ્જ, વથલિજ્જ, વાણિજ્જ, અને પદ્મવાડણુ. ૭. આ॰ રખિય ૮. આ રાગુત્ત. ૯. આ॰ સિગુત્ત. તેનાથી માણવગણુ નીકળ્યા. ૪ શાખાએ— કાસવજ્જિયા, ગાયમિયા, વાસિક્રિયા, અને સેારઢિયા. ૩ કુન્ના—ઈસગુત્ત, પ્રસિદ્ધત્તિ, અને અભિજયન્ત. ૧૦. આ૦ સિરગુત્ત. તેનાથી ચારગણુ નીકળ્યા. ૪ શાખાઓહારિયમાલાગારી, સંકાસીઆ, ગવૈયા, અને વજ્રનાગરી. ૭ કુશ્નેશવડ્થલિજ્જ, પીધમ્મિય', હાલિ, પુસમિત્તિજ્જ, માલિજ્જ, અવેડય, અને કર્ણાસહ. ૧૧. આ અંભગણી. ૧૨. આ॰ સામગણી. આ સિવાય આ ભદ્રબાહુના શિષ્ય આ ગાદાસથી ગાદાસગણુ નીકળ્યા. ૪ શાખા---તામલિત્તિયા, કાડીરિસિયા, પ ુવણિયા અને દાસીખડિયા. તથા આ મહાગિરિના શિષ્ય ખા॰ ઉત્તર અને આ અલિસ્સહથી ઉત્તર લિસ્સહ ગણુ નીકળ્યે!. ૪ શાખાએ—કાસમ્બિયા, સાવિત્તિયા, કાડ બાણી અને ચંદાનાઞરી. આ બન્ને ગણાનિ જુદાં કુચે નથી. આ રીતે ૮ ગણુ, ૩૨ શાખાઓ અને ૨૭ કુàા નવાં, (૩૯૫સૂત્ર—સ્થવિરાવલી ) - પૃષ્ઠ ૬, કડી ૧૦: મુનિવિહાર. મૌય સમ્રાટ્ સંપ્રતિએ પેાતાના રાજ્યના વિસ્તાર આંધ્ર અને દ્રાવિડ સુધી વધાર્યો હતા અને અનાર્ય દેશ સુદ્ધામાં જૈનધર્મને પ્રચાર કરાવ્યેા હતા. આ સુહસ્તિસૂરિના શ્રમણા ૬ ગણે, ૨૪ શાખાએ અને ૨૭ કુલેમાં વહેંચાઈ ગયા હતા. એટલે જૂના જૈન વસ્તીવાળા દેશે અને નવા જૈન વસ્તીવાળા દેશામાં શ્રમણેાએ પેાતાના ધર્મપ્રચાર સતત રીતે ચાલુ રાખ્યા હતા. આ ઋષિગુપ્તના પરિવાર સેારઠમાં વિચરતા હતા. “વીરવ’શાવલી”માં લખ્યું છે કે—પુનઃ સંપ્રતિએ ઉત્તરદિસ મરૂધરિ ધંધાણીનગરિ શ્રીપદ્મપ્રભસ્વામીને પ્રાસાદંભ નિપજાવ્યે.. વીજાગિરિ પાસને પ્રાસાદ નિપજાવ્યેા, બ્રહ્માણીનગરિ શ્રીહમીરગઢિ· શ્રીપાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy