________________
૨૦૨
પટ્ટાવો-સરણય, ભા. ૨
૨ આ૦ ખદિલ–જેઓ વિદ્યાધર વંશના ૧૮ મા વાચક છે, તેઓ વિ. સં. ૮૫૦ પહેલાં વિદ્યમાન હતા. તેમણે ઉત્તરાપથના મુનિઓનું સમેલન મેળવી માથરીવાચના કરી હતી. (પ્રભાવચરિત્ર, હિમવંતસ્થ૦)
પણ ૫, કડી ૧૨. આર્ય શુમિત્રસૂરિ પરંપરા–
૧ ગણધર સુધર્માસ્વામી, ૨ કેવળા શ્રી જંબુસ્વામી, ૩ આ. પ્રભવસ્વામી, ૪. આ૦ શય્યભવસૂરિ, ૫ આ૦ યશભદ્રસૂરિ, ૬ આ સંભૂતિવિજય, ૭ આ રસ્થૂલિભદ્રસ્વામી, ૮ આ૦ સુહસ્તિસૂરિ, હું આ સુસ્થિતસૂરિ, ૧૦ આ૦ ઇન્નિસૂરિ, ૧૧ આ૦ દિસરિ, ૧૨ આ૦ સિંહગિરિજી, ૧૩ આર્ય વજસ્વામી, ૧૪ આ૦ રથ, ૧૫ આ૦ પુષ્ય ગિરિજી, ૧૬ આ ફલ્યુમિત્રજી, ૧૭ આ૦ ધનગિરિ, ૧૮ બાળ શિવભૂતિ, ૧૯ આ૦ ભદ્ર, ૨૦ આ નક્ષત્ર, ૨૧ આ. રક્ષ, ૨૨ આ૦ નાગસૂરિ, ૨૩ આ૦ જેહિલ, ૨૪ આ. વિષ્ણુ, ૨૫ આ૦ કાલક, ૨૬ આ સંપલિત, ૨૭ આ૦ વૃદ્ધ, ૨૮ આ૦ સંધપાલિત, ૨૯ આ૦ હસ્તિ, ૩૦ આ૦ ધામ (શ્રાવકગોત્રી), ૩૧ આ. સિંહ, ૩૨ આવ ધર્મ, ૩૩ આ. જંબૂ, ૩૪ આ૦ નંદિત, ૩૫ દેશિગણી ક્ષમાશ્રમણ, ૩૬ સ્થિરગુપ્ત ક્ષમાશ્રમણ, ૩૭ સ્થ૦ કુમારધર્મ, ૩૮ દેવાધગણિ ક્ષમાશ્રમણ (કલ્પસૂત્ર સ્થ૦)
પુષ્ટ ૫, કડી ૧૩ઃ આ૦ સુહસ્તિસૂરિના ૧૨ શિષ્ય, ૬ ગણે, ૨૪ શાખાઓ, અને ૨૭ કુલ–
૧. આ૦ રહણ. તેનાથી ઉદ્દે કણ નીકળ્યો. ક શાખાઓ-ઉબરિજ્યિા , માસ પૂરિયા, મઈપત્તિયા, પુરણપત્તિયા. ૬ કલે-નાગભૂય, સેમસૂઈય, ઉલ્લગ, હFલિજ, નંદિજ, અને પરિહાસય.
ઉદ્દેવગણ અને નાગભૂત કુલને કનિષ્ક સં. ૭ ને શલાલેખ મળે છે.
૨. આ૦ જસભદ્ર. તેનાથી ઉડુવાડિયગણ નીકળ્યો. ૪ શાખાઓચંપિનિજયા, ભજિયા, કાન્ડિયા, અને મેહલિજિયા. ૩ કુભદ્રજસિય, ભદ્રગુત્તિય, અને જસભદ્ર
, . આ૦ મેહરણ. સંભવ છે કે, આ૦ ઘનસુંદર આ ગુણસુંદર અને આ૦ ગુણાકર તે આ આચાર્યના જ બીજાં નામો હેય.
૪. આ કામિવુિં. તેનાથી વસવાડિયગણ નીકળે. ૪ શાખાઓ– સાવિયા, રજપાલિયા, અંતરિજિયા અને ખેમિલજિયા. ૪ કયો– ગણિય, મેહિય, કામયિ, અને ઈન્દપુરમ.
૫-૬. આ સુદિય, આ૦ સુપરિબુદ્ધ. તેથી કેડિયગણ નીકળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org