SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ભટ્ટારક શ્રી સિદ્ધસૂરિશિષ્યવિરચિત ઉપકેશ-કવલાંગચ્છ-પટ્ટાવલી [ રચનાસ'વત–વિ. સ. ૧૯૬૦] ।। શ્રી કમલગચ્છાનાં પટ્ટાવલી વિખ્યતે । પ્રથમ પટ્ટ અધિરૂઢ પાર્શ્વજિન જ્ઞાન પ્રકાશક, સજમ શ્રુત સ′પન્ન અખિલ અાન વિનાશક, અહિમાલક પ્રતિપાલ કમઠે કુત્સિત મુનિ ત્રાસક; શરણાગત ભય હરણ ભયે વિજન લય નાશક, વસુદેવ(૮૪) સભ્ય જિનપ′ અવરાજત શુભ જિનયમ ધર; સચ્ચિયા ચરણ સેવન નિત સિદ્ગુરિ શ્રીપૂયર. દ્વિતીય પટ્ટ (ર) શુભદત્ત તૃતીય (૩) હરદત્ત સુજાનહું, ચતુથ (૪) આ સમુદ્ર સકલ ગુન સાગર માંનડું; પંચમ (૫) કેશી ઉંમર, ભૂપ પરદેસિય બુદ્ધે. ૧૪ (૬) સ્વયંપ્રભસૂરિ, યક્ષકે તનમન સુદ્ધે (૭) શ્રીરત્નપ્રભસૂરિ પ સપ્તમ જય ન્નિડું, મંત્રીસુતહિ જિવાય ગચ્છ ઉપકેશ કિન્નડું; કર પ્રસન્ન સચ્ચિયાય ક્રમ` હિંસાદિક સુદ્ધે, લક્ષ તીન સિદ્ધિ વ્યૂહ સદ્ઘ શિષ્યન પ્રતિબુદ્ધે સુ અષ્ટમ પટ્ટ પ્રવિષ્ટ યક્ષ પ્રતિમાધપ્રકાશક, (૮) યક્ષદેવ આચાય સઘજન વિન્ન વિનાશક, નવમ પટ્ટ અધિરૂઢ (૯) કસૂરિ જીનપૂરન, (૧૦) દેવગુપ્તસૂરિસુ પટ્ટ દિગઢાય વિચ્રન, પટ્ટ ઇંકાદશ પૂજ્ય (૧૧) સિદ્ધસૂરિ પુન મરહું, (૧૨) શ્રીરત્નપ્રભસૂરિ ત્રયેાદશ પટ્ટ વિચારહું; (૧૩) યક્ષદેવસૂરિસ (૧૪) કસૂર મનુસ’જ્ઞક, વીરપ્રકૃતિકી વિકૃતિ સ્નાન શુભ વિધિ સનભંજક (૧૫) દેવગુપ્તસૂરિત્રુ પ'ચક્રશ પટ્ટ પ્રમાંનડું, શશિરસ પટ્ટારૂઢ (૧૬) સિદ્ધસૂરિ પુન માંનછું; રપ Jain Education International For Private & Personal Use Only વસુ સુ ૧૩૦ ૧ 3 www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy