________________
પટ્ટાવલી-સમુથ, ભા. ૨ (૧૭) શ્રી રત્નપ્રભસૂરિ સમદશ પટ્ટ વખાનિય, (૧૮) યક્ષદેવસૂરિસ, પટ્ટ અષ્ટાદશ જાનિય. વસુ. ૬ ચંદનંદ પટ્ટ (૧૯) કક્કસૂરિ, ગુનજ્ઞાન પ્રવિજ્ઞહુ, (૨૦) દેવગુપ્તસૂરિસુ વિશ પટ્ટ અઘતતિછિન્નહુ; (૨૧) સિદ્ધસૂરિ પદ એકશિ સિદ્ધસંપત્ત પૂરિય, નેત્રનેત્ર પટ પૂજ્ય વિઝ (૨૨) રત્નપ્રભસૂરિય. વસુ. ૭ (૨૩) યક્ષદેવસૂરિજુ નયનગુન પટ્ટ ભનીજ, અક્ષિવેદ પટ્ટ (૨૪) કકસૂરિ ગુનવન્ત ગની, લોચનશર પટ્ટ (૨૫) દેવગુપ્તસૂરિ સુખદાયક, (૨૬) સિદ્ધસૂરિ ષટવિંશ પટ્ટ મુનિજન ગનનાયક, વસુ. ૮ (૨૭) શ્રીરત્નપ્રભસૂરિવ્યુ વિનવ પટ્ટ પૂજિત જાનિય, (૨૮) યક્ષદેવસૂરિ અષ્ટવિંશતિ પટ્ટ માંનીય; ઉનત્રિશ પટ્ટ (૨૯) કકકસૂરિ ગુન ગંભીરહુ, (૩૦) દેવગુપ્તસૂરિસ પઠ્ઠ ગુનનભ અત(તિ) ધીરહુ વસુ. ૯ શિવેચનશશિ પટ્ટ (૩૧) સિદ્ધસૂરિ સુખકારિય, (૩૨) શ્રી રત્નપ્રભસૂરિ સકલ ભવિજન ભવ હારિય; દ્વાáિશત પટ્ટ પૂજ્ય પ્રખર પંડિત અવધારિય, (૩૩) યક્ષદેવસૂરિસુ દેવગુન પટ્ટ વિચારિય. વસુ. ૧૦ (૩૪) કસૂરિ ચવતીસ પટ્ટ મેઅત પધારિય, જિનબંધન પુન વિપત સેઠ સેમકકી ટારિય; દેવી દર્શન પ્રતખ છેડ ભંડાર સુડારિય, નામ ઉન્ને દ્વાવિંશ, અપર ગણશાખા નિકારિય. વસુ૧૧ (૩૫) દેવગુપ્તસૂરિસુ પટ્ટ ગુનશેખર જાનીય, (૩૬) સિદ્ધસૂરિ ગુનભૂરિ રામરસ પટ્ટ વખાનિય; શિવલોચનમુનિ પટ્ટ (૩૭) કક્રસૂરિ ચિત્ત આનિયા, (૩૮) દેવગુપ્તસૂરિસુ પટ્ટ, પાવકસિદ્ધિ માનિય વસુ. ૧૨ ગુનનિધિ ગુનનિધિ પટ્ટ (૩૯) સિદ્ધસૂરિ સુભ જાનહું, (૪૦) કડકસૂરિ તપ ભૂરિ પટ્ટ વિધિમુખખં વખાનહુ; (૪૧) દેવગુણસૂરિશુ પટ્ટ, વારષિશશિ માનહુ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org