________________
૧૯૨
પાલી-સમય, ભા. ૧ આણંદસાગરિ તસ પાટે, ભવિયણને હીતકારી તેહ ગુરુ પાટ પટેધર પ્રગટયા, શાંતિસાગર સુખકારી. ૧૩ સૂરિગુણ તસ અંગ બિરાજે, સેભાગી સિરદારજી; સાગરગચ્છ ગુરુ ભાર ધુરંધર, નિવડે સુખકાર જી. અલહનપુરપત્તન ચોમાસું, સંપ્રતિ સૂરિ બિરાજે છે; એહ રાસની રચના કીધી, સુંદર તેહને રાજે છે. હીરવિજયસૂરીશ્વર શિષ્ય, નગવર્દન ગણી જાણી; લુકામત છોડી ઉપદેશે, ઠાણંગ સૂત્ર સુજાણ જી. ટીક રચના સરસ કરી તીર્ણ, પંડિત પદવી સહેજી; વચનકળા ચતુરાઈ સુણીને, શ્રોતાનાં મન મોહેછે. જ્ઞાનવૃદ્ધિ ગુણ જાણી આચારજ, વદ્દન શાખા ધારીજી; વાસક્ષેપ કરી ગુરુ માથે, આશિષ દે તિહાં સારી છે. તય શિષ્ય કમળવદ્દન ગુરુ ગીરૂઆ, પંડિત પદવી રાજે; તાસ શિષ્ય વાચપદ ધારી, પચવીશ ગુણે કરી છાજે છે. ૧૯ એ શ્રી રવિવન સુખકારી, જ્ઞાનતણા દાતારીજી; ધનવન તસ શિષ્ય પંકાઈ પંડિતમાં અધિકારી છે. વિનયવત વિદ્યાએ પુરા, વિનીતવર્ધન રસ શિષ્યજી તાસ સીષ્ય વિદ્યા અભ્યાસી, શુભ મુહૂત લીએ દીષ્ય. વૃદ્ધિવન ગુરુ ચરણકમળ નમું, જસ ગુણને નહી પાર; લક્ષ્મીસાગરસૂરિને હેતે, આવ્યા તે અણગારજી. તાસ શિષ્ય શુભ લક્ષણધારી, ઉપાધયાય પદ આપે; વૃદ્ધિ કારણ ગવર્તન આવ્યા, દઈ પદવી હીત થાપજી. ૪ શ્રી પ્રીતિવનસાગર, ઉપાધ્યાય પદ ધારીજી; ગચ્છનાયક જાણ સુખદાયક, અધિક ધરે બહુ પ્યાર છે. તાસ શિષ્ય શુભ લક્ષણકારી, વિદ્યાબલ પણ ભારીજી; વિઘાવદ્ધન નામ એ સાચું, શિક્ષા દીએ હિતકારી છે. તસ સેવક મુજ ગુરુ એ રૂડા, હીરવન ગુરુ હીરાજી; તેહ તણે ઉપગાર એ જાણો, મધુરી ભણાવી ગિરાજી. ગુરુવાદિક ગુણ કિમ કહેવાયે, મુજ મતિ નહી અતિ ભારી; બાળલીલાએ રાસ મનાવ્યે, પંડિત લેજે સુધારી.
૨૫
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org