________________
બદુછ-ગુવીવલી
રૂપવંત (૩૭) રૂપદેવસૂરિ (૩૮) સર્વદેવ મુનીસર, (૩૦) જસોભદ્રસૂરિ નેમચંદ્ર (૪૦) મુનિચંદ્ર સૂરીસર; બાર વસ્તુ ઉપરાંતિ વિગઈ પરિત્યાગ કીયા તિણિ, આછણ પાણી જાવજીવ આંબિલતપ કી જિણિ.
દેહરા દેવસૂરિ વાદી હવ, દીપે ભાગ નિવિષ્ટિ, ગ્યારહ ચૌહરે શુરુ થાયી નિજ પદિ. દક્ષિનથી આ ત, ખમણ પંડિત એક અનહલપુર પાટણ વસે, સિતપટ તહાં અનેક, તિણિસ્ય વાત ન કરિ સકે, દેવસૂરિ વિણ કેઈ; રણ ઝૂઝહિં કેમ સૂરિવિણ, એહ પ્રગટ જગિ જોઈ. છમ્મા ખમણ જિત, કી જૈન ઉદ્યોત પહિરત કે મુનિ વસ્ત્ર તનિ, જે ઈહુ સુગુરુ ન હેત.” ૩૨
ભાસા વિમલચંદ ઉવઝાઇ ભાઈ તસુ પદિ પ્રસૂધી,
વ્રતની અર ઉવઝાઈપણ તસુ પછે ન કીધી” (૪૨) માનદેવસૂરિ હુવા વલિ (૪૩) હરિભદ્ર મુનીસર, (૪૪) પૂર્ણભદ્રસૂરિ (૪૫) નેમિચંદ વલિ પ્રગટ સુકર. ૩૩ ગછપતિ (૪૬) શ્રી નયચંદ્રસૂરિ મુનિ રતન વિદીતા, (૪૭) મુનિસેખરસૂરિ જુગપ્રધાન અંતરઉર છતા કાસગ જિણિ માગિ (નામ?) લેયા શુભ મનિ આઈ, ભદ્રિગ બેઠા સેગુંજે કી જિણિ આગ બુઝાઈ. ૩૪ (૪૮) તિલકસૂરિ તસુ પદિ હૂવા (૪૯) ભદ્રેશ્વર ગ૭પતિ, સૂરિ (૫૦) મુનીશ્વરસુ મણિ ભટ્ટારક સુભ મતિ; (૫૦) રત્નપ્રભસૂરિ ગ૭ધાર પરમાર્થ ન જ્યા, એહથી ભારક અને આચારજ હૂવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org