SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાજ૨૫ાવલી-સજજાય ૧૮૭ ત્રુટક હુઆ વાચક શિષ્ય જેહના, વળી અનેક ઘનેરા, શ્રી કલ્યાણવિજય વાચબુધ, રામભાંણ ગુરુ કેશ; ઈણિ પરિશિષ્ય અનેક ની પાયા, તપ વલિ બહેળા કીધા, ભાદ્રવા સુદિ ઈગ્યારસ દિવસઈ, ઉનામાંહિ સીધા. વલી મોટું અચિરજ જિહાં ગુરુને સંસ્કાર, તિહાં ફલીઆ ડાલઈ વિણ કાલઈ સહકાર; . તસ પાર્ટિ પટોધર પ્રગટયા ગુરુ જેસિંગ, જેણઈ રાજસભાઈ જીત્યા બાદ અભંગ. રૂટક વાદ અભંગ જેણુ બહુ જીત્યા, મોડયા કુમતિ માન; બિંબ પ્રતિષ્ઠાદિક ઉત્સવના, કુણ લઈ તય મન; જેણુઈ ઉસૂત્ર નિવારિ દૂરઈ, વિમલ કિ૭ મુનિપંથ, વિજયસેનસૂરિ શિરોમણી ઉદયે મહાનિગ્રંથ. તસ પાટિ ઉદયાચલ નિરમલ ભાનુ સમાન, શ્રી વિજયદેવસૂરિ ઉદયા યુગહપ્રધાન; શ્રી વીરજિસર સાસન શુભાકાર, ઈણિ પંચમ આરઈ ગુરુ ગોતમ અવતાર. ' ગૌતમ ગણધર સમ એ મુનિવર, લધિવત સેભાગી, ગુણ ગંભીર પુરુષોત્તમ, જનમથકી વૈરાગી; અરીસણ દીઠઈ સવિ દુખ નાસઈ લહીઈ પરમાણું, કેડી વરસ જીવો જગવલલભ, ભવિજન ચનચંદ. ધનિ નિ ઈડરપુર ધનિ પનિ સહ વિરપાલી, ધનિ ધનિ રૂપાઈ સુકુલીણ સુકુમાલ; જેણુઈ જનમ્યાં છપતિ સુવિહિત મુનિ અણગાર, જિનશાસન દીપક એસવંસ સિણુમાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy