________________
૧૮૨
પટ્ટાવલી સરચય, ભા. ૧.
૬૦
ત્રુટક જગિ વાળે તવ વાન ઘણેરે, સદ્ગજ નઈ ગિરીનારિ, કર મુંકા યાત્રા કરે, એથકુલ સિણગાર; લંકાને ગ૭પતિ રિષિ, મેઘજી ગુરુ પાસી લઈ દિધ્યા, શ્રી ઉદ્યોતવિજય આરાધું, મેવતણ પરિ સિગ્યા. તે સાથી મુનિવર આવઈ અઠાવીસ, તે સહુની આશા પુરઈ હીર સૂરીસ; જગિ માંહિ હૂઈ એ પણ અચિરજ વાત, પુણ્યઈ કેરા વલી નિસુણે અવદાત.
ગુટક વલી જુએ ગુરુની પુણ્ય, ગોપાલ નઇ કલ્યાણ, મલિક સહસકરણના કુંઅર, ઘમ્મ–મમના જાણ; બાર વરિસ કુંવર ગોપાલઈ, અધિકી કીધી વાત, જંબૂ પરિ લીધું એથું વ્રત, દુખ આણંઈ મનિ તાત. ૬૧ અનુમતિ નવિ પામઈ માય બાપની તેહ, લૂખઈ મની વસી આ સિવકુમાર પરિ ગે; પણિ તે વરસે માય બાપ અભાવઈ, દિષ્યાનિ હેતિ રાજનગરમાંહિ આવઈ.
ગુટક રાજનગરી આવ્યા ભગની પતિ, સહા હનુઆ આવાસિં; વસતા પુરુષ ઘણુનિ કીધે, સંયમને ઉલ્લાસ; છ મહીના ફુલેકે ફૂરીઆ, ધન છત્રીસ હજાર, રૂપઈએ ત્યારઈ ખરચાણા, દીખ્યામહેત્સવ સાર. જગગુરુનઈ હાઈ સાથ જણ અઢાર, દેઈ બંધવ ભગનિ ત્રિણિ ત્રિભુવનસાર; સાધવી વિમલથી સેમવિજય ઉવજઝાય, શ્રી કીતિવિજય ગુરુ હુ વાચકરાય.
૬૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org