SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પાવલી-સમુરચય, ભા૨ ત્રુટક સવંશ સિણગાર સુલક્ષણ જણ ગુણ આધાર, ખંભનયરમાંહિ પાટિ થા૫ઇ, શ્રી વિજયસેન ગણધાર; શ્રી મહલ સબલ પદમહોત્સવ, ઉન્નતિ કરઈ અપાર, રૂપઆ ચઢત ઈમ તરંગઈ, ખરચઈ સહસ અઢાર. તે ગુરુ જસવંતા વિચરઈ દેસ વિદેય, અનિશિ ઉપગારી ભવિકનઈ દિઈ ઉપદેશ કનડી વિજાપુર સોરઠ પ્રમુખ વિહાર, કીધી દેસઈ ગુજજર મરુધર.. . ગુજજર મરુધર દક્ષણ દેસઈ, બિબ પ્રતિષ્ઠા કીધી, કરિ ઉન્નત જગમાંહિ જિનશાસનિ, શિબિર પતાકા લીધી; ઠામઠામના મોટા નરપતિ, આવી પ્રણમઈ પાય, જીવ અમારી પ્રમુખ દિન દિન પ્રતિ, ધર્મ મહોત્સવ થાય. ૬૭ તસ પાટઈ પ્રત૫ઇ જયવંતા યુવરાજ, શ્રી સૂરિશિરોમણી વિજયસિંહ મુનિરાજ; ગરછમાર ધુરંધર બુદ્ધિઇ અભયકુમાર, મૃતધર સંવેગી ગુણ મહિમા ભંડાર. ગુટકે ગુણ મહિમા ભંડાર મુનીસર, ઉપસમ ૨સ ભરપૂર, દીપાવ્યું જિનશાસન જગમાં, જિમ ગયંગણ સૂર થિર ગંભીર પ્રકૃતિ ઉત્તમ, ખિમાવંત માંહિ લીહ, વીર પરંપર શુભાકારક, વિજયસિંહ મુનીસીહ. ૬૮ મેદનિપુર મંડણ સાફ નથમલ સુજાણ, નાયકદે પણ તસ સુભ કરણિ ખાંણિક તેણઈ જનમ્યા તપગચ્છ મુગટ છત્ર, શ્રી સૂરિ શિરોમણી જંગમ તીરથ ધન્ય. જગમ તીરથ ધનિ એ જેણુઈ, લીધે સંજમભાર, રામારંગ રમરસ છાંડ, જાંણી અથિર સંસાર; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy