________________
ઉ. શાંતિચંદ્રશિષ્ય ૫'. અમરચંદ્ર વિરચિત શ્રી યુગપ્રધાન—સંખ્યા સજ્ઝાય [ રચનાસવત–વિ. સં. ૧૬૭૦]
સમરી સારદ કવિજન માય, શાંતિચંદ્ર ગુરુ પ્રણમી પાય; તેવીસ ઉદય તણા ગણવાર, પભણીશ તેહના વર વિસ્તાર, પહેલે ઉદયે ગણધર વીસ, સુધર્માં આદિ હું નામી સીસ; ખીજે ઉત્તમે ગુરુ તેવીસ, વયસેન ાદિ પ્રણમીસ, અઠ્ઠાણું ગુરુ ત્રીજે જાણુ, પાડિવાયાકિ ગુણની ખાણુ; હસિહાર્દિક ચેાથે સહી, અચોતેરની સંખ્યા' કહી. નદ્રીમિત્ર આદે અણુધાર, પચાતર નમીયે ગુણધાર; નેવ્યાસી ગુરુ છટ્ટે કહ્યા, સુરસેન ગુરુ આદે વહ્યા. સત્તમે ઉદયે એકસા જોય, વિમિત્રાદિક વંદુ સાય; સત્યાસી ગુરુ મહિમનિષાન, શ્રીપ્રભુ આદિ યુગહપ્રધાન, નવમે શ્રી મણિસૂરિ મુનીશ, પ્રમુખ પંચાણું ચિત્ત ધરીશ; દશમે સત્યાસી ગુણવંત, યÀામિત્ર આદિ ભગવત એકાદશમે' ધસિંહ આદિ, šાંતેર નમતાં બહુ જસ વાઈ; સત્યમિત્ર સ્માદિ બારમેં', અઠ્ઠોતેર મુજ મનમાં રમે શ્રીશમ્મિલ પ્રમુખ તેરમે, ચારાણું ગુરુ સહુએ નમે; શ્રી ગુરુ વિજયાન↑ સુનીં, આદ્દે અતેર સેવ શ્રી સુમ'ગલ માંગલકાર, ત્રિકાત્તર સય મહિમાગાર; સાહસ્રમે ગુરુ શ્રી જયદેવ, એકસા સાત નમું નિતમૈવ, એકસા ચાર મુનીશ્વર ચાર, ધમસિ’હાર્દિક સજમધાર; અષ્ટાદશમે શ્રી સુરન્નિ, એકસેાપન્નર ગુરુ કૃતપુન્ન. વિશાખસર નમીયે નિશદૅિશ, યુગપ્રધાન એકસા તેત્તીય; શ્રી ઢાડીન મહીધર ધીર, ઉદય વીસમે એકસાવીસ,
Jain Education International
For Private & Personal Use Only
૧
3
૪
७
૧૦
૧૧
www.jainelibrary.org