________________
જગલૂરુ શ્રી વિજયહીરસૂરિ–સવૈયા ગજ ચોરાસી લખ સમલ ઘ ગણ ગેહેંવર, કોડ અઢાર તુરંગ ચપલ ત્યાહા દીસે હેર; નવ નિધિ ચૌદહ રણ સેહેસ ચેસઠ અંતેઉર, અલંબધજા દસ ક્રોડ સેફેસ બહેતરે પરવર; ઇનૂએ કડપાયકન સેહસ બત્રીસા મુગટધર, પાંચમ ચાકી સેલ જિન શ્રી શાંતિનાથ શ્રી શાંતિકર. ૧
સવૈયા જિને હીરબીજેરિ ગોર કીયો, ઉને ઓરસુ ગોર કી ન કી, જિને હીરબજેસૂરિ નામ લી, ઉને ઓરકે નામ લીક ન લી; જિને હીરબીજે સૂરિ ચિત્ત ધરે, ઉને એરકું ચિત્ત ધરે ન ધરે, જિને હીરબીએસૂરિ પાઉ પરે, ઉને એરકે પાઉં પર ન પડે. ૨ હીર જગ ગુરુ સાહી અકબર, દે ઉદયે પ્રેમ ધારન, મનમોહન મૂરત સુંદર સૂરત, તિમિર પાપ બિડાનકું; નિજ દેસ સુખે સમેં ગૌ ભક્, જીવદાન દીયો પ્રથી તારન, સુવિ કહે સાધુ સંગત કરે, ભવદુર્ગત દૂર નિવારનકું.
ઉતર ઉભે દેય આંણ સેહે ગોરસિં જે પે, પૂરવ પ્રસિધ પ્રમાણ સકલ વાદી નર કંપે લખણુ ધર્મ સુધ્યાન ચિત્ત નવકારસુ રખે, પરછમ કરું વખાણ હરમજ આદન સેહેર બખે, ગણુદાસ કહે ગેર નરમલો શ્રી વિજેઠાંન પટે ભણે, શ્રી હીરવિજેસૂર વંદતાં ધર્મલાભ હેએ અતિ ઘણે. સૂતન અત્ર આકાસ ગોવિંદ સૂત તપગચ્છ સૂણીએ, એ કલા સેલ સંપૂન્ય આ કલા બહેતર ભણીએ; ઓહ કલા હીણુ ખીણ આ કલા દિન દિન ચઢાતે, ઓહ રાહ જે ઓરડે આહ ભાએ અનંગ ભાડુંતે, આ અમી કોઉને નવ દીયે આ વચન અમૃતરસ વરસે બહુ પ્રાગવાટ સસી ઉવઝાય જે શ્રી સકલચંદ વંદો સહુ. ૫ ધ- આ કૃતિ એતિહાસિક સજઝાયમાલા ભા. ૧માંથી અહીં આપી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org