SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી યુગપ્રધાન સખ્યા જાય શ્રી માથુર ગુરુ આદિ આજ, પંચાણું પ્રણમું ગુરુરાજ પાણિયમિત્ર ગુરુ મહિમાવંત, નવાણું પ્રણમું મહંત. હત્તસૂરિ આદિ વાંકિશ, ત્રેવિસ એ કહીયા મુનીશ, સર્વ મલીને સંખ્યા ધાર, સહસ દેય ને અધિકા ચાર. ૧૩ પહેલા પહેલા મુગતે દેય, એકાવનારી બીજી ય; પંચમ આરે ધમષાર, સંયમ પાલે નિરતિચાર. જિહાં એ શ્રી ગુરુ કરે વિહાર, અઢીયણ માંહિ વિતા તિહાં નહીં મરકી અને દુકાલ, એ ગુરુવાર વધુ ત્રણ કાલ. ૧૫ તેહ સમાન ગુણ રણ નિધાન, વિજયસેનસૂરિ યુગપ્રધાન શાંતિચંદ્ર વાચકનો શિષ્ય, અમરચંદ્ર નએ નિશશિ. ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy