SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ પાવલી-સુરણય, ભા૨ ઈસ્યુ કુડ કપટ રચિઈ, વહાણ બેસારી દીવ પિચવી. ૨૭ વલતું નહિ હીરગુરુ ઈમ પ્રકા, ધમ પ્રભાવે મંગલિક થા; શ્રી જિનશાસન સબલિય સમ, નાસીય જાતાં નવિ રહે ધમ. ૨૮ ચાઅ મરતે કિધાં પ્રસ્થાન, જયપતાકા કુસલ કલ્યાણ; કન્યા તિહાં ઉભી મોતિયે વધાવું, આગલે શુકન ડેરા થા. ૨૯ ડાવિ દેશિ તોરણીઓવાસ, જિમણ ભૈરવ પુરયે છે આસ; ખેર ડાબે ને ડાબાં જલાલિ, જીમણું તેરણ બાંધ્યાં મલાલિ. ૩૦ શુકન સબલા હુઆ ઉછાહે, હીરગુરુ ચાલ્યા ચેમાસા માંહિ; પાતશાહી મેં વડાઈ સંઘાતે, હીરગુરુ ચાલ્યા પરીવાર સાથે. ૩૧ અમદાવાદિ સંઘ અતિ બહુ ભાવિ, આવી આડંબર સામઈધાં લાવે; રાજનગરમાં પૂજ્ય પધરાવે, ખાંખાંના સાહિબ વાંઢવા આવે. ૩૨ નિકાય નીકી ગુરુજી ચલણે, પાતશાહી તુમેંકું ચાતે હૈ મિલણે; ઈમ કહિને નવાબ વલિયા, રાજનગરમાં શ્રાવક સહુ મલિયા. ૩૩ શાહ વહેરા તે કુંવરજી ઝવેરી, મનિયા સા પ્રમુખ મેટા વ્યવહારી, પૂજ્યજી કહે તે નવાબ ફરેવઈ, પર્વ પશુષણ ઈહાં કિણ કરઈ ૩૪ પૂજ્યજી બોલ્યા મનમેં ઉછાહે, છછિડી બેલિ છે સિદ્ધાંત માંહિ, પરભાતી તેણું કારણ પગરવું છું, પાતશાહી હેકમ પાછો ન ફેરવું. ૩૫ અનુચાન વાચક અને પન્યાસ, સાથિં પાંત્રીસેં કાણું ઉલાસ; મેણિયા માફક રીતે જવાલા, વેહેલું વલિ સાથિ હેસિય ચાલે. ૩૬ આડંબરે ચાલ્યા શ્રી ગુરુરાજ, મેસાણ સિદ્ધપુર પાલનપુર સાજ; અનુક્રમે સરેતરે પિતા ઉ૯લાસ, તિહાં કણે સબલે શ્રાવક વાસ.૩૭ સહસા અરજનના મોટા મેવાસ, ઘેર બેઠા નિત્ય આવે છે ગ્રાસ; સહસા અરજન મેવાસી બલિયા, ગુરુ પાયે લાગી આવીને મલિયા. ૩૮ ગુરુજી ચોમાસું ઈહાં કિણ કરઈ, પૂજ્ય પરમેસરથી ઈહાં ડરી કહે તો રછને મારીય કાઢે, કુસલ ને ખિમે સેહર પિહોંચાડું. ૩૯ ગુરુ કહે અઘટતું એ કિમ કરિઇ, પાતશાહ કને જાતાં ઘણે યશ લઈ પર્વ પજુસણ ઈહાં કિણ કરઈ, પાર કરીનેઈ આગલ - સંચરી. ૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy