________________
શીહીરવિજયસૂરિને સહારે
હકમ કરીને ચંપા બોલાવી, સુખપાલ બેસીને દરબાર આવી તપને તેજે પાતશાહી કંપ, પૂછે જવાબ તવ ચંપા જપે. અનાજ વિગર કર્યું કરિ રહેવાઈ, ચાર મહિને કે રોજે કયું થાઈ
કિય છે ડું મહેલમેં રહેણાં, તવ મેં અજાણું સાધી છે કહેણુ (8). ૧૪ મહેલમાં બેઠા તપ આરાધે, તપને તેજે બહુ જસ વાધે; કહે રે યાર નિકું કયા સૂઝે, ઈસકિ કરામત કહે કુણ બુજે. ૧૫ કયા હે કરામત ચંપા તમ પાસે, પાતાજી પૂછે મનને ઉલાસે;
જે કર મેં દેવગુરુ ધ્યાને, પાતશાહ બલવે દેઈ બહુ માને. ૧૬ તેરે જેકું બહુત શાબાશી, તેરે જોઈયે સે માંગ ઉલ્લાસે; દલિપતિ પાતશાહીં બહુલ નિબાજી, પાતસાઈ નોબત ચારાઈ વાગી. ૧૭ બારહજારી મોટા દીવાન, પાતશાહી માંહિ હુંઆ પ્રધાન; થાનસિંગ રહે છે પાતશાહ હજૂર, પાપત મત્ય તેહથી દૂર. ૧૮ પાદશાહ મનમેં એહ સંદેહ, ગુકિ કરાયત રાજા કરે એહ, ઉનકે ગુરુકું ઈહા બોલાઉ, ઉસકી કરામતકે મેં લિ પાઉં. ૧૯ તમારા ગુરુકા કહે ચંપા નામ, કિહાં વસે ને કહો કુંણ ગામ; હીરવિજયસૂરિ ગુરુજી હમારા, સકલ દુનિયામાં કરે ઉપગારા. ૨૦ દેશ વિદેશ કરે વિહાર, સુંણયા ચોમાસું નયરી બંધાર; ચંપા ગુને કર્યો જે મહેલ તેડયા, બહિન માનીને ઘેર સજ્યા . ૨૧ હુકમ કરીને હજરત બોલાવે, એ હાથ જોડીને આગલ આણે . બડા ફરમાન લખે એક ત્યાંઈ હીરગુરુકું પાતસ્યા બોલાઈ ૨૨ તરત ગુજરાત મેવાડા ચલાવ્યા, દિન સાત પાંચ ગુજરાતે આવ્યા ગુજરાતી સુબેક ફરમાન દીધા, તેહ સલામ કરીને હાથમેં લીધા. ૨૩ પાતશાહછ લિખ ઈસિય કેણી, સતાવી ચલણા અજર નtણી (); રજા મહિના પાતશાહી દેણા, હલઈ હલુઈ આરામ લેના. ૨૪ સુએ તવ ઈહિ તરત ચલાવ્યા, અસવાર દે શ્રીગંધાર આવ્યા; પાતશાહી ફરમાન આગલ છેડે, હીરગુરુ વાંચે મનમેં કોડે. ૨૫ સંઘ સહુ કો મનમેં વિમાસે, હર ગુરુ તેડયા અકબર પાસે, અકબર પાતશાહ જે મહા ખુની, વિનતી ન માને ઉમરાવ કેહની.૨૬ પૂજ્ય! પાતશાહ પાપીષ્ટ ૬૪, મહા મુગલ ને રખેં દે કષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org