SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ (૧a કહી પં. દેવવિમલગણિશિષ્ય પં. વિરવિવાધરવિરચિત શ્રીહીરવિજયસૂરિને સલેકે [લેખકઃ–પં. વિદ્યાવિજય ગણ; રચના સંવત-વિ. સં. ૧૫ર; લેખનસંવત-વિ. સં. ૧૮૬પ લેખનસ્થળ-વલાદ, ] શાસનદેવી તુમ પાયે લાગું, ગુરુ ગુણ ગાઉં બુધ્ય જ માગું; હોવિજયસૂરીસર સલોકો, વર્ણવી કહું છું સાંભળજો લોકો. ૧ પાલનપુર નગર કહેવું વખાણું, અમરપુરીથી અધકેરું આણું; સાહુકારો વસે તિહાં વિવહારી, સતીયસિરોમણી નાધીડ નારી. ૨ સિંહસુન દેખી સુત જા, મહેચ્છવ મોટો તાતે કરાવ્યું લક્ષણ બત્રિસે રત્યરગિલો, કુંવર વધે છેલછબીલે. ૩ ભણીયા સિદ્ધાંત અંગ અગિઆર, હરહસન મુનિ સિરદાર; વૈરાગ્ય પામી ચારિત્ર લીધે, કુંવર વાં છે કામ અવલ કિધું. ૪ શ્રી આણંદવિમલ સૂરિસિરામણી, જિર્ણ દિપાવ્યું શ્રી જિનશાસ; આગરા લાહોર દિલી સુલતાને, મરુધર માલવ મેવાડ માંને, ૫ સેરઠ કચ્છ ગુર્જ૨ હાલાર, કુંકણુ દક્ષિણ મરહઠ સાર; એહવે દેશ કારિયા વિહાર, પતિબાધિ શ્રાવક કીધા સુવિચાર. ૬ સાલ પંથ જે દરે ટાલિ, શ્રી જિનશાસન સુધુ અજુઆલી; શ્રી આણંદવિમલસૂરિ પાટ દિપાવે, વિજયદાનસૂરીસર પા. ૭ સરિમંત્ર જપે સૂરીસર ધ્યાને, શાસનદેવી આવિ ધ માન, હીર ગુરુ કરજે બહુલ પ્રતાપિ, શાસનદેવી એવિ મત્ય આપી. ૮ હીરવિજય સૂરીસર કિધા, ષટ કરશનમેં હુઆ પ્રસિદ્ધ દેશ વિદેશ કિધા વિહાર, ચમારું પત્યા નયરી ગંધાર. ૯ પુરે પકવાને સ્વામીજન પંડ્યા, યાચક જનને દાને સંધ્યા પૂજા સનાત્ર ઉચ્છવ રંગરેલ, દેવરાઈ રાતિજગે તબલ. ૧૦ હવે આગરામાંહિ હુઈ થાત, થાનસંગ માનસંગ કેરડી માત, નામે તે બાઈ ચંપા પ્રસિધા, મોટો તે તપ માસી કિધ, ૧૧ શહેર આગરામાંહિ હુઈ તે ખ્યાત, પાદશાહિ સાંભલી તે તપવાત; જુહું આ બોલે હિંદુઆ કાફર, પાતશાહને પેટે ચઢી છે આફર. ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy