________________
તપાગચ્છનાયકે પટ્ટાવી-સહાય
અગ્યાર આચારિજ પદ કીધાં સુવિચાર, પાટિ થાપ્યા સુમતિ સુતિસાધુ ગુણુધાર ૧૨ વડલી નરિ સૂરિમત્ર આરાધ, તુઠા સવિ સુરપતિ કારય સઘલાં સાંધઈ; માંડવગઢ માટઉ સાહ જાવડે શ્રીમાલ, કુલ અતિ અનુઆલઈ પાલિ ક્રયા વિસાર, મનિ ભાવ ધરી નિંત ગષ્ટપતિ પરાવિ, લાખ ચઉકડ વેચી સહુમા રાઁગ રહા; ઈન્ચાર સેર સેાના રૂપા સેર બાવીસ, કોઈ પહિમા કરાવી પૂરઈ મન્ન જગીસ. ખિલચી ગ્યાસ ભૂપતિ અવિહડ પાલઈ રાજ, જિન પડિમ પટ્ટી કેરુ મંડઈ કાજ; રૂપા ચડીયા ખરચ્યા લાખ ઈચ્ચાર, ઈમ ઉત્સવ અધિકા કહિતું ન લહું પાર. ગુરુ વિહાર કરતા પુહતા પુર પચલાગ્નિ, હુંવિમલસૂરીસર થાખ્યા મન ઉલ્લાસŪ; પન્નર અઠતાલિ પદ્મ ઉછત્ર અધિકાર, તિહાં સધપતિ પાતુ વેચઈ વિત્ત અનિવાર.
ઇડરગઢ માટઉ સાહઈ ભાણું ભૂપાલ, તિહાં વસિ કાઠારી સાયર નિ શ્રીપાલ; માંડઇ ગચ્છનાયક પછવ સુજંગ, ચિહું દિસના શ્રીંસધ આવઈ કરતા રંગ. સધવાન' આચારિય થાખ્યા માંડી નદિ, શ્રીમલલસ નઇ બીજા શ્રીઇદ્રન દિ; વિહરતા પુહતા ખ'ભનયર મારિ, ગુરુનયર પ્રવેસિ ધવલમ’ગલ દિ' નારિ. સુર વચન સેત્રુંજ તીરથ કેરી યાત્ર, જીણુ આાઇ ગૌરી નાચઈ નવરંગ પાત્ર;
Jain Education International
For Private & Personal Use Only
૧૫૫
૩૬
૩૭
૩૮
૩૯
૪૦
૪૧
૪૨
www.jainelibrary.org